Hey, I am on Matrubharti!

https://youtu.be/xygYVdBNNwg.

sach a nice lines

❛રંગ બદલે છે ને પાન ત્યારે જ ખરી જાય છે

બાકી તો એને સાચવવામાં ઝાડનું શુ જાય છે!❜

😊

'NAFRAT'

હતી નફરત તમારાથી,
અશક્ય હતું તમે મને ગમો એ,
ન'તી ખબર મને કે નફરત પણ લાગણીઓમાં બદલાઈ શકે;

હોત ખબર મને કે નફરત પણ;
શકે બદલાઈ લાગણીઓ માં *
તો રહેતો દૂર તમારાથી,


કરી જયારે તમે તમારી ' reality '

ત્યારથી તમારા પ્રત્યેની નફરત લાગણીઓમા બદલાઈ.


આવી જ્યાર થી લાગણીઓ,
પ્રયત્નો કરતો રેહવનુ દૂર તમારાથી.
પણ બઊ દુખિ થતો,
રહી ને દૂર તમારા થી.

દુર કરી બધી વસ્તુઓ,
જેનાથી તમે યાદ આઓ:
છતા પણ દૂર નહિ થય લાગણીઓ .

FOR YOU🥰

Read More