માતૃભારતી નો આભાર માનીશ ગુજરાતી લેખકોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું તે બદલ.

રાતે સૂતી વખતે એક સવાલ ઊંઘ ઉડાવી દે,
' સવારે ઉઠીને સૌથી પહેલા શુ કરીશ? '
(મહા ભયંકર સવાલ)

मूर्खो से तारीफ सुनने से अच्छा है
बुद्धिमान से डांट सुनना ।
- coolmitra

જિંદગીનું આર્થિક ગણિત

એક માણસ મહિને ₹ ૭૦,૦૦૦ કમાતો હશે તો વર્ષનું તેનું પેકેજ ૭૦×૧૨= ₹૮,૪૦,૦૦૦ થશે. જીવનના ૬૦ વર્ષ
૬૦×૮,૪૦,૦૦૦ = ૫,૦૪,૦૦,૦૦૦ કમાશે.
હવે આપણે નક્કી કરવું જોઈએ સફળતા માટે કેટલા કમાવા જરૂરી છે.
( ફક્ત મોટા સપના અને મોટી સફળતા ઇચ્છતા લોકો માટે)

Read More

जिंदगी गुजरती है वैसे पुराने दिन ज्यादा अच्छे लगते है,
दरअसल आज जो वक्त चल रहा है उसमें जीना छोड़ काफी लोग भूतकाल में विचरते है,
कॉलेज के भी क्या दिन थे दोस्त थे मज्जे थे अब वो याद नही करते,
ऐसे वाक्या सुनने को हर जबान से मिलते है लेकिन दोस्त
जिंदगी एक सफर है जो लंबी चलती है वापस इस स्टेशन और आएगी की नही वो पता नही तो क्यों न इसी सफर को जानदार बना कर जिया जाए और अफसोस की गुंजाइश न दी जाए,
दोस्त,रिश्तेदार,प्यार,क्रश सब कुछ मिलेगा पर उसमें आपको संतुलित रहकर अपना जीवन जीना है
राधे राधे

Read More

किसी और के लिए जीना किसी और की नजर में अच्छा बनने की चेष्टा क्यू ?
हम अकेले आए है अकेले ही जाएंगे,
पुरस्कृत करने का अधिकार नियति का है
सिर्फ कर्म करते जाओ नियति फल देगी
और जरूर देगी..
क्यू नही देगी !!
- चाणक्य नीति

Read More

સંબંધોની ચાલતી નવલકથામાં ક્યારેક
   ફકરો આવે છે.
ઉદગાર થતા સમય પ્રમાણે સમાધાન ન કરવામાં આવે તો પ્રશ્નાર્થ સર્જાય છે.
ક્યારેક એકબીજાને સમજીને અલ્પવિરામ આપી આગળ ધપવું જોઈએ નહિતર સબન્ધની આ નવલકથા પૂર્ણવિરામ મૂકી દે છે અને તે સમજતા મોડું થઈ ચૂક્યું હોય છે.

Read More

??

મિત્રો રાખવા અથવા કેટલા મિત્રો હોવા જોઈએ..
સંબંધોમાં કોની જોડે રહેવું !
કોણ આપણું અને કોન પારકું??
આવા સવાલો ગણ્યા કરતા લોકોને જવાબ ફક્ત એ જ છે
"જે ક્ષણ જ્યાં ગમે સારું લાગે તે કરો પછીનું ભૂલી જાવ "

Read More

મારી પ્રિયતમા માટે લખેલ...

બેશક હશે લાખો ચાહનારા તને પણ હું એમાંનો નથી.
બેશક હશે લાખો ચાહનારા તને પણ હું એમાંનો નથી.
તારા પ્રેમના પુરમાં તણાયો છું બચવાની કોઈ ઈચ્છા નથી.
હા....
તારા પ્રેમના પુરમાં તણાયો છું બચવાની કોઈ ઈચ્છા નથી.
તું એક નજર તો નાખ મારી સામે
બધા સંશોધનો હું ત્યાં જ કરી નાખું.

તારી એક ઝલક માટે તું તરસાવે કેટલું મને,
એટલું તો જમીન પણ તરસ્તી હશે ?
કાનના ખાડાઓ પણ ઊંડા જતા રહે છે એ સાંભળવા જે
દિલને ગમે છે.
તું ફક્ત એક નજર તો નાખ મારી સામે
સુંદર નથી હું જાણું છું પણ
સજાવટની તમામ રીતો શીખી લઈશ.
તને દૂર કિનારે સફર કરાવી છે અધવચ્ચે બન્ધ પડેલી ગાડી માં ધક્કો મારીને લઈ જવી છે.
પહાડોની સુંદરતા પણ મુરજાઈ જશે જ્યારે હું અને તું
ટ્રેકિંગ પર જઈશું ત્યારે
કેનોનનો કેમેરો પણ કેદ કરશે તારી સુંદરતા કુદરતના રમ્ય દ્રશ્ય સાથે..
રજુઆત કરું છું આજે લખીને તને
જોઈને એક પ્રત્યુત્તર આપજે મારી પ્રિયતમા
હું જીવું છું તારામાં શ્વાસ લઉં છું તારામાં અને મરીશ પણ તારી સાથે,
બેશક હશે લાખો ચાહનારા તને પણ હું એમાંનો નથી.
(હું ચાહું છું તને)

Read More