May....Mo.9510690840

આતો ખાલી ઝલક છે ,.. 😉

મોજ તો આખી અલગ છે... 😇❤

A પોઝીટીવ કોય ને જરૂર પડે તો કહેજો
મોબાઇલ નંબર મારા પ્રોફાઈલ ઉપર છે

I Love U Papa

Happy Father's Day

કોઈ કે " રોજા " રાખ્યા છે .
કોઈ કે " ઉપવાસ " રાખ્યા છે .
પણ
" સાહેબ "
ઉપર વાળા ના દરબાર માં માન્ય
એનું જ ગણાશે જેણે તેના
" માં-બાપ "
પોતાની સાથે રાખ્યા છે

#🌅 સુપ્રભાત 🙏

Read More

ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,*
ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો ખુબ ખુશ રહેશો !!