Hey, I am on Matrubharti!

સ્નેહ એટલો...
- હરિ પટેલ
#સંતુલન

સૂરજ કે રી...

- હરિ પટેલ

#આસમાની

કારોબાર

(કાવ્ય)

- હરિ પટેલ

નાના-મોટાના ભેદ નહીં
ના દેશ-વેશના
બંધન કોઇ લવલેશ અહીં !

ના નફો
ના નુકશાનનો તાળો !
ના મૂડી
ના મકાન છે યારો !

કેવળ કલમ, શબ્દો,
લય ને છંદો –
અભિવ્યક્તિનો કારોબાર છે મારો !

Read More

#आसमानी

हाइकू

- हरि पटेल

आसमान से
आइ तू ; पहचानें
क्या इन्सान को ?

#આસમાની
હાઇકુ

- હરિ પટેલ

આસમાની છે
આંખો તારી; ભીતર
હૈયું હરામી !