Hey, I am reading on Matrubharti!

ચાલને આજ થોડી વાતો કરી લઈએ

ભલે દૂર તો પણ શબ્દોથી મળી લઈએ,

મારી જીદ ને તારી દાદાગીરી ભેળવીને

એકબીજા પર ધોધમાર વરસી લઈએ..💞

Read More

મિલાવી શુ આવ્યો
એમની આંખ માં આંખ,

આખું શહેર કહેવા માંડ્યું
પીવાનું ઓછું રાખ.

ડર લાગે છે હવે કોઈ સાથે વધારે વાતો કરતા,

થોડો પ્રેમ આપીને જિંદગીભર ની યાદો આપી જાય છે !!

વાત રાખી દિલ માં,
વાત કહી ના શક્યો

યાદ કર્યા તમને ને
શ્વાસ ના લઈ શક્યો.

ભૂલથી થયેલા સ્પર્શમાં પણ એક લાગણી જન્માવી દે એવી છે તું!
તારી અકથિત વાતોમાં પણ મને મુંઝવી દે એવી છે તું!
તારા હોઠોની ભીનાશ મને તરસાવી દે એવી છે તું!
તારા મીઠ-મધુર શબ્દોમાં મને નિ:શબ્દ કરી દે એવી છે તું!
તારા અજાણ્યા આલિંગનમાં હું મોહી પડું એવી છે તું!
મારા પ્રેમના શોધનો અંત કરી દે એવી છે તું!
જીવનના આ મોહમાં તારો આજીવન સંગાથ,
માણી શકું એવું મારું પ્રેમપાત્ર છે તું!!!!!

Read More

💕કમાલ છે ને..
શ્વાસ મારો..પ્રેમ મારો..જિંદગી મારી..
પણ આ બધાનું અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરત તારી..

એક હલકો સ્પર્શ મોકલું છું, હવામાં તારી લટ વિખરાઈ જાય,તો સમજી જજે..!!

શબ્દો ઘણા છે તોયે રોજ ખુટે છે

જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે