The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@aartibharvad8685
16
10.9k
40.5k
Hey, I am on Matrubharti!
સાંજની સંધ્યા અને તું બંને સરખા છો, સંધ્યા એ પણ મારું મન રોમાંચિત કરી મૂકે છે, અને તું પણ એમજ મારા મન ને પ્રેમ થી તરબોળ કરી મૂકે છે. -Ab Bharvad
ગુલાબ ની કળીઓ તને શું આપું, તું પોતેજ તો મારું ગુલાબ છે, મારા પ્રણય નું તને શું પરમાણ આપું, તું પોતે જ મારા પ્રેમ નું પ્રમાણ છે, અત્તર ની સુવાસ તને શું આપું, તું પોતે તો મારા રદય અને પ્રેમ ની સુવાસ છે. -AR Bharvad
આજ વિઘ્નહર્તા દેવ અમારા.... દરેક વિઘ્નો અને દુઃખો દૂર કરનારા.... દરરોજ એનું સમરણ કરો.... જીવન ના દરેક સંતાપો દૂર થશે.... #jay ગણેશ...
તું શું જાણે એક તરફી પ્રેમ શું કહેવાય, કહેવું ઘણું હોય છતાંય કહી ન શકાય, મનમાં ને મન માં ક્યારેક એને જોઈને હરખાઈ જવાય, એ કોઇ સમજી ના શકે ખાલી એનો તો માત્ર તમને જ અનુભવ થાય, ઘણો પ્રેમ હોવા છતાંય, એ વાત નો ઈઝહાર ન કરી શકાય, કોઈક અજીબ ડર હોય છે મનમાં એને ખોવાનો જેના કારણે ઇકરાર પણ ન કરી શકાય,.. આ એક તરફી પ્રેમ ખાલી અનુભવી જ શકાય... -AR Bharvad
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser