स्वस्मै स्वल्पं समाजाय सर्वस्वं।

કાઈપો છે.....

આ વાક્ય માત્ર ઉતરાયણ પર જ ઉલ્લાસની લાગણી આપે છે

જ્યારે,

સંબંધોમાં આ વાક્ય ઉપયોગમાં લેવાય ત્યારે તે આપે છે માત્ર અને માત્ર અઢળક દુઃખ....
#પતંગ

Read More

"કોઈ અન્ય વ્યક્તિ એ કરેલી ભૂલની સજા વ્યક્તિ પોતાને આપે તેનું નામ છે, આક્રોશ...."

-Aarti Garval

આટલી બધી ચિંતાઓ કેમ???
આટલો બધો સંઘર્ષ કેમ??
આ બધી તકલીફ મારા માથે જ કેમ?? 
હું પરીક્ષામાં પાસ થઈશ કે નહીં?
મને નોકરી મળશે કે નહીં ??
હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકીશ કે નહીં ??
પરિવાર કે પ્રેમ??
આજે રાત્રે પણ મારે ભૂખ્યું સુવું પડશે કે કેમ?
દરરોજના ઘરના ઝઘડા કેમ??
આટલો બધો કંકાસ??


"બસ હવે બહુ થયું"
"બસ હવે સહન નહીં થાય"


આટલા બધા વિચારોની હદ વટાવી અંતે જ્યારે માનવી એક વિચાર પર આવીને અટકે તે છે "આત્મહત્યા".....

      જ્યારે લાગે કે હવે આગળ કોઈ રસ્તો જ નથી, દુઃખ, તકલીફો, સંઘર્ષમાંથી ઉગરવાનો કોઇ વિકલ્પ નથી.ત્યારે આંખ બંધ કરીને મનમાં ભગવાનનું નામ લઈને સહારો લેજો તો માત્ર અને માત્ર શ્રીમદ્ ભગવદગીતાનો.....

                          જય શ્રી કૃષ્ણ
                        કૃષ્ણ સદા સહાયતે

Read More

"Bahot mehanga padta hai,
Saste logon par bharosha karana...."

-Aarti Garval

दिल समुंदर सा रखना नदियां ख़ुद मिलने आएंगी।

-Aarti Garval

हां हम बुरे हैं
जाओ अच्छे की तलाश करो।

-Aarti Garval

"खबर करो उस बेखबर को, मेरी हालत बिगड़ती जा रही है"

-Aarti Garval

"So, do you use the same facewash for your other face also?"

-Aarti Garval

खुश रहने की कोशिश करे,
दिखने की नहीं।

-Aarti Garval

બાળપણ જેનું પિતા ના ખભે વીત્યું છે, પણ હવે પોતાના ખભે પરિવાર ની જવાબદારી લઈ ઉભી છું.

હા! હું એક સ્ત્રી છું.....

બાળપણ માં ઘર-ઘર રમતા રમતા આજે સાચે એક ઘર લઈ ઉભી છું.

હા! હું એક સ્ત્રી છું.....

બાળપણ માં ભાઈ ની આંગળી પકડીને ચાલવા વાળી હું આજે ઘર ના વડીલો ને સંભળાતી થઈ ગઈ છું.

હા! હું એક સ્ત્રી છું.....

બાળપણ માં માતા ના હાથથી જમવા વાળી આજે હું ઘરનાં સભ્યો ને જમાડતી થઈ ગઈ છું.

હા! હું એક સ્ત્રી છું....

Read More