બાળપણથી જ લખું છું. લખવાનો ય મજાનો આનંદ છે અને એને જ માણું છું. દરેક વાર્તા સાથે લેખન જેવા અનંત પથમાં પાપા-પગલી કરે રાખું છું. ડગલે-પગલે નવી વાર્તા લખતા-લખતા ઘણું શીખવા મળે છે અને એ પ્રયત્ન કાયમ રહેશે. કંઈક જોવું તો પ્રેરાય જઉં છું અને વિચારો ના વંટોળ મને એક નવી રચના તરફ લઈ જાય છે અને બસ એને જ લખી નાખું છું. કોઈને પસંદ આવે એટલે નથી લખતો પણ લખીને મને મજા આવે છે એટલે જ લખું છું પણ હા તમારા સજેશન્સ આવકાર્ય છે.

  • 208
  • 234
  • 204
  • 326
  • 328
  • (15)
  • 1.3k
  • (17)
  • 671
  • (36)
  • 761
  • (45)
  • 824
  • (64)
  • 1.5k