Hey, I am reading on Matrubharti 8238609148!

self respect and self difance
in your life a real wepon.
#self
@Manshvi

ઓળખાણ ની જરૂર નથી
"શબ્દો" માં તાકાત ધણી
#પરિચય
મનશ્વી.

ભાતિગળ ની એ ભવ્યતા છે મુજ ભોમની
ધમૅગાથા છે અમ ધરા ની , શૌર્ય ને બલિદાન ની

વીરતા ના વીર છે, સ્નેહ લાગણી ના રંગીલા મિત રે
ભાષા માં સ્મિત રે, એ કમૅ માં છે ગીત રે
#‌‌ભવ્ય
@મનશ્વી.

Read More

આકારો છે મુજ પાસે અગણિત
સમજ્યો છું આકારો ની ઓળખ ને

ઉતર-દખણ,પૃબ-પશ્ચિમ છે એ ચોકઠ ચાર
સૂરજ-ચદ્ગ ને પૃથ્વી ,ઝોળે છે ત્રિકોણ

વૃત વર્તુળ છે ,એ સર્જનહારી સુષ્ટિ ના
આકુતિ ના રચના કારે ઠાળીયા છે અદભુત આકારો

રંગે રૂપે ,કે આડે ઉભે ગોઠવીયા પ્રકૃતિ ના ગોખો.
#આકુતિ
મનશ્વી_ની_વિરામતા.

Read More

રટ તો રહું છું શબ્દો ની માળા
અક્ષર ને અક્ષર થી જોળી ને

નવ રચના ને જણવા સતત ઝંખી રહું હું
જ્ઞાન પિપાશું બની બેસું છું

અંતર માં અગણિત જિજ્ઞાસા ધરી ને
ડૂબવા એના અર્થ ના સાગર માં
#જિજ્ઞાસા
મનશ્વી.

Read More

શું? જાણે તું કિંમત મુજ રચના ની
અક્ષર તારાં ને શબ્દો છે મારા

કલમ-કાગળના સથવારા વચ્ચે
બસ પાથરી બેસું છું મુજ અંતર ના શ્વર

સમજ નારા ને સમજાશે સારો
બાકી ને દંભ કારો વાહલો
#કિંમત .
મનશ્વી.

Read More

શશી-વ્યોમ ને ના પૂછે તું આજે
કે ના પૂછે એ, સાગર-સરીતાને

તરોવર-પૂષ્પો પાંગરીયા છે એ અગણિત આજે
પશુ-પખી કે વળી ઉંચે અંબર શિખર-ઝરણો ને

અદ્ભૂતા ની કે અગણિતા ની પામ્યો છું અમૃત ની કેડી
પ્રકૃતિ ના પાલન હારે સર્જી છે એ સુંદર નગરી

શા માટે બની બેસું મુનિમ હું આજે
બહુમૂલી કિંમત છે એ મુજ પ્રભુ ની પ્રિય પ્રકૃતિ ની
#કિમત
મનશ્વી.

Read More

છે કુદરત ની કરૂણા પ્યારી
અદ્ભૂત રચના ની મૂરત મારી

ઉદ્ભવતા ની આતુરતા વ્હાલી
ગર્ભધાત્રી ની તે વેદના અકારી

જન્મો ની એ કૃપા કરનારી
મુજ અંશ ને તું ગર્ભ એ ધરાનારી
મમતા ની છે દેવી તું મારી.
"માં"
#જન્મ
મનશ્વી.

Read More