The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@ajaybhoi.594426
4
2.5k
9.8k
મારું નામ અજય ભોઇ છે, હું આણંદ જિલ્લાના વિરસદ ગામનો વતની છું, એક નાનકળા ખેડૂત પરિવારમાં ઉછરીને મોટો થયો છું, સોશ્યલ વર્કમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડિગ્રી ધરાવું છું, માનસિક આરોગ્ય એ પહેલેથી જ મારા રસનો વિષય રહ્યો છે, ડિગ્રીની ફાઇનલ યરમાં મે “અંધશ્રદ્ધા અને માનસિક આરોગ્ય” વિષય પર સંશોધન કરેલું છે.
સાહિત્ય ક્ષેત્ર પાપા પગલી કરતા મારા જેવા નાના લેખકને સોનેરી તક પૂરી પાડવા માતૃભારતીનો ખુબ ખુબ આભાર. વાચક મિત્રો અને લેખક મિત્રો માતૃભારતી પર હે તરસી આત્માઓ મારા ઘરમાંથીચાલી જાવ, ભૂલા દેના મુજે, અને અહં અશ્વત્થામા ઉવાચ: જેવી મારી સસ્પેન્સ વાર્તાઓ વાંચી શેર અને કમેન્ટ કરી, મારા જેવા નાનકડા લેખકને પ્રોત્સાહિત કરવા વિનંતી.
એ અજનબી મૈને તો તુજે "ખુદા" માના મગર.... અરજીયા મેરી સુનતા ભી હોગા કે નહી, મૈ હુ બેખબર. સાસે તો ચલતી હે અબતલક મેરી લેકીન.... જીન્દા ભી હુ કે નહી, મૈ હુ બેખબર. બેકરાર રહેતા હુ હરપલ બંદગી કરને કો તેરી.... ઇન્તજાર તુજકો ભી હોગા શાયદ, મૈ હુ બેખબર. ધડકતા ભી હે આજકલ દિલ યે મેરા મગર... યે ધડકને તેરી હે યા મેરી, મૈ હુ બેખબર. ધુન્ધલાસા એક ચહેરા દેખા હે નિગાહોમે તેરી.... વો મૈ હુ યા કોઇ ઔર, મૈ હુ બેખબર જખ્મ દિલકા યે લાઇલાઝ કમ્બખ્ત મેરા..... ચોટ યે તુને હી દી યા હે સાજીસે રકીબ, મૈ હુ બેખબર. ધુઆ જો ઉઠા હે આસમાનોમે આગ ભી લગી હોગી વિરાનો મે. પ્યાર તુજકો ભી હે એ મેરે "ખુદા", મગર તુ હે બેખબર.... તુજકો તો લૌટ જાના હૈ ઇક રોજ મગર.... તેરા યે "મુરીદ" રહેગા ભી કે નહી, તુ હે બેખબર.
બેશક બાત ન કર તું મુજશે લેકીન... મેરી વો સાસે તો લૌટા દે મુજે... તોડકે ઝંઝીરે કબ્રકી નિંદસે જગાયા થા તુને... વો કબ્રકા મેરી રાસ્તા તો દીખાદે મુજે... પથ્થર કી મુરતમે તુને ડાલી ક્યું જજ્બાતે મહોબ્બત વો મેરી ખોઈ હુવી પહેચાન ફિર લૌટા દે મુજે... ચુરાઇથી કભી કીતાબે મ્હોબ્બત મેરી તુને... પન્ના ઈક ઉસકા તેરે પાસ હૈ લૌટા દે મુજે... જખ્મ ભરને કે બહાનેસે માગાથા કભી દિલ જો મેરા... ઉસ દીલકા ઈક ટુકડા તો લૌટા દે મુજે... ખુશીયા ચંદ લમ્હોકી દેકર કી જો નાદાની તુને મગર... વો ગમોકા પીટારા મેરા ફીર લૌટાદે મુજે.... બડી સફાઇસે કર દીયા કત્લ જો મહોબ્બત કા મેરી.. ઇલ્જામ સર લેલુગા અપને વો ખંજર તો લૌટા દે મુજે... સમેટ કે સબકુછ ચલા જાઉગા ઇસ જહાસે મગર... ગમ અગર તેરાભી હૈ તો વો ભી દે દે મુજે.....
સક્ષ તુજસા દેખા ઇસ જહા મેં દીલ સમજા તુમ લૌટ આયે હો વક્તને કી ફિર સાજીસે મહોબ્બત દીલ સમજા તુમ લૌટ આયે હો તેરી નિગાહે, તેરી હસી, તેરી નજાકત થી ઉસમે દિલ સમજા તુમ લૌટ આયે હો સાસોમે ઉસકી ખુસ્બૂએ તેરી દિલ સમજા તુમ લૌટ આયે હો ઉતરા જો નકાબે ઈશ્ક સીરત સે ઉસકી હો ગઈ બયા સાજીસે ઉસકી ખૂબ નિભાઇ રંજીસે ઉસ સક્ષ ને કરકે જફરત દાસ્તા એ મહોબ્બત કી મેરી ઓકાત ક્યાં ઉસ બેવફા કી જો તેરી યાદે મીટા શકે જમાને ગુજર ગયે ઈસ જહામે તુજસા નહીં આયા કોઈ મેરી સાસે લોટાને કો...
આયા હે કોઈ..... હરકતે હોતી હૈ દીલમેં કે અક્ષ તેરા લે કે આયા હૈ કોઈ મેરે મેહબૂબકી કબ્રસે મીટ્ટી લે કે આયા હૈ કોઈ..... આખો કા સમંદર થમ સા ગયા થા સૈલાબ ફિર લે આયા કોઈ રેગીસ્તા કો ગુલીસ્તા બનાને સાવન ફિર લે આયા કોઈ... જહા સે ગુજરે જમાના હુઆ ફિર વહી લે આયા કોઈ સાસે જહાં દફન હે તેરી ખૂસ્બુ વહા કી લે આયા કોઈ.... રાતે ડસતી હે કે તસ્વીરસે તેરી કાજલ ચૂરાલે આયા કોઈ.... સદીયોસે દેખા નહીથા ખુદ કો કે આયના લે આયા કોઈ.... ટુટે સિતારે ફલકસે કે મેરા મેહબૂબ જ્મી પે ફિર લે આયા કોઈ પથ્થર કે જીસ્મ મેં ઓ નાદાન ફિર રૂહ લે આયા કોઈ... વક્ત દોહરા રહા હે વહી, વો પલ ક્યું લે આયા કોઈ... દાસ્તા એ મહોબ્બત લીખનેકો ફીરસે ક્યું આયા હે કોઈ....
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser