i always missing true and good person ..........Tr Ajit

હું એ પંખી છું,

એની રાહ જોઈ પિંજરે પુરાઈ રહીશ....,

એને છોડીને હું ઉડીશ નઈ
ભલેને મારા જીવને જાવુ હોય તો જાય....."યાદ "💑

-Ajit

Read More

વૃક્ષ બનીને જીવીલઈશ

જિંદગી,

એનો મધુરો ટહુકો મારી ડાળીએ બેસીને મનમાં

ભરીને વિતાવી લઈશ જિંદગી.... "યાદ "A💞J

-Ajit

Read More

આ ઉપહાર મારા માટે મારી જિંદગી નો શ્વાસ છે.....

અમારા બંને ના વિશ્વાસ નો આધાર છે.....

આપણી યાદોના આકાશમાં અવિરત વિહરુ છું....

પવનની લહેર બનીને હું તારા લલાટને ચૂમીલઉ છું.... 👫💑💞💞"યાદ "lots of missing you j💞indagi

Read More

લાગણીઓનુ દર્દ મને

સમજાય ગયુ,
જિસ્મ થી જાન કેમ અલગ થાય,

એ પળ નો એહસાન પણ થઈ ગયો.... 😭😭😭😭😭"યાદ :

-A💞J

ગમે જેટલી ભીડ હોય ન ભુલે એજ પ્રીત છે.....

બાકિતો વચનો આપીને

વિખૂટા પડવુ એ દુનિયાદારીની રીત છે.... "યાદ "

-A💞j

શિક્ષક છું, શિખતો રહીશ, શિખવતો રહીશ......

શકળ વિશ્વ માં જ્ઞાનના પુષ્પો વેરતો રહીશ.....

નફરતો ને નિશાન બનાવીને ,

ભાઈચારાની ભાવનાની ભેટ આપતો જઈશ.......

વાદળ બનીને શિક્ષણનું ,

બાળ રુપી છોડને શિક્ષણનુ સિંચન કરતો રહીશ....


શિક્ષક છું શિખતો રહીશ,

શિખવતો રહીશ...........

શકળ વિશ્વ માં,

જ્ઞાનરુપી પુષ્પો વેરતો રહીશ............

શિક્ષણની ડાળીએ બેસીને,

કેળવણી ના મધુરા ગીત ગાતો રહીશ.....

શિક્ષક છું શિખતો રહીશ,

શિખવતો રહીશ............


શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.... 💐💐💐

Read More

પેટ પુછે છે શુકામ જમવુ

છે તારે .....?!!!!

આટલા દર્દ થી પેટ નથી

ભરાણુ તારા થી..... "યાદ "😭

-A💞j

રડશો નહી યાર,

તડપશો નહી યાર.......

પ્રીતની રીતમાં ભુલ થઈ ગઈ છે મારા થી યાર.....

પ્રીતના બંને પંખીડા,

એક નાનકડી ભુલ થી બંને ઘવાણા....

ઘાયલ થઈ ને બંને,

તરફડે છે મારા યાર ...... .....

રડશો નહી યાર ,

તડપશો નહી યાર.........

જિંદગી ની વસંત હતી,

અચાનક દુઃખની આંધીમાં અટવાઈ ગયા યાર.....

રડશો નહીં યાર,

તડપશો નહી યાર....... 👫💑"યાદ "Lots of missing you j💞indagi....

Read More

😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻lots of missing you j💞indigo... ""યાદ "

Read More
epost thumb