વાતોડીયો વિરજ.... જુઓ મારા નવા વિડિઓ દર બુધવાર અને ગુરુવારે બાઇટ્સ સેકશનમાં

જીંદગીના ઘણાં પ્રસંગો એવા બની જાય છે, કે જેમને કેમેરામાં કેદ કર્યા ના હોવા છતાં આપણા મગજ રૂપી મેમરી કાર્ડમાં સેવ થઈ જાય છે.

આવીજ યાદોની વાત કરવી છે આજે આપની સાથે વાતોડીયા વિરજમાં.

Read More
epost thumb

તમારું ભલું કે, બીજાનું ખોટું,
તમારો શું વિચાર છે?

જીંદગીના આવા જ ખરા અને ખોટા કોયડાની વાતો લઈને આવ્યો છુ આજે હું વાતોડીયો વિરજ આપની પાસે. જણાવો તમારો મંતવ્ય નીચે કોમેન્ટ કરીને.

Read More
epost thumb

એ જીંદગી દો પલ કી, ઇંતેજાર કબ તક કરેંગે ભલા.

આવુજ કૈંક આપણી સાથે પણ થાય છે, જીંદગીના ઘણાં સવાલોના જવાબ આપણને સમય સાથે મળતા હોય છે. પણ એ જવાબ માટે કેટલો સમય રાહ જોવી એ નક્કી નથી થતું. તો આજ સવાલ સાથે હું વાતોડીયો વિરજ આજે આપની સાથે વાત કરવા જય રહ્યો છુ.

શું ? આપ પણ રાહ જુઓ છો કોઈ અથવા કોઈક ના જવાબ ની, તો મને જણાવો અહીં નીચે કોમેન્ટ કરીને.

Read More
epost thumb

જીંદગીના કેટલાય સવાલોના જવાબો આપણે કોઈક મોટા ગ્રંથોમાં ગોતતા હોઈએ છીએ, જયારે તેના જવાબો આપણી જ જિંદગી કે આપણી આસપાસ જ હોય છે.

આવાજ થોડા સવાલોના જવાબો લઈને આવ્યો છે વાતોડીયો વિરજ. તમારા પણ કોઈ સવાલ છે તો લખો ને કોમેન્ટમાં, હું જવાબ આપવાનો પ્રયન્ત કરીશ.

Read More
epost thumb

આજે પણ કોલેજ લાઈફ યાદ આવે તો કેટલાયે એવા કિસ્સાઓ યાદ આવી જાય છે, કે જિંદગીના એ બેસ્ટ દિવસો આજે પણ ફરી ફરી ને યાદ કરવા ગમે છે.

તો હજુ કૉલેજમાં અભ્યાસ કરતા એવા માતૃભારતીના વાંચકો માટે આજે કૈંક ખાસ લઈને આવ્યો છે વાતોડીયો વિરજ.

તમે પણ લખો તમારા કૉલેજ સમય ના એવા ખાસ કિસ્સાઓ કોમેન્ટમાં અને તમારા કૉલેજના દોસ્તો સાથે આ વિડિઓ શેર કરીને તેમને પણ યાદ આપવો એ દિવસો.

Read More
epost thumb

લાંબી લાંબી પ્રિયસી સાથે થતી વાતો તો ખરી, પરંતુ કદી કોઈ વ્યેક્તિની આંખમાં જોઈને જ તેના સાથે માત્ર થોડી ક્ષણોનો પ્રેમ થાયો છે?

સાંભળો એવી જ થોડા ક્ષણો ની પ્રેમ ભરી વાતો વાતોડીયા વિરજ પાસેથી અને હા તમને કોઈ દિવસ આવો પ્રેમ થયો છે? તો જણાવો અમને નીચે કોમેન્ટ કરીને.

Read More
epost thumb

મહોબત્ત - શબ્દ સાંભળી નેજ કૈંક કેટલા ચિત્રો તમારી માનસ પટલ પર આવી ગયા હશેને.

આવીજ કૈંક મહોબત્તની વાતો કરવા જય રહ્યો છે વાતોડિયો વિરજ. તો તમે પણ તમારા જીવનની આવીજ કોઈ મહોબ્બત વાળી વાત કોમેન્ટ માં લખવાનું ભૂલતા નય.

Read More
epost thumb

બેઠા છે કૈંક સપનાઓ આ ખુલી આંખોની દુનિયામાં.

આવાજ કૈંક સપનાઓની દુનિયાની સફર કરાવવા જઈ રહ્યો છે વાતોડિયો વિરજ. તમે પણ આવાજ કોઈ તમારા બાળપણના સપના હજુ પણ સાથે લઈને ફરી રહ્યા હો તો જણાવો અમને નીચે કોમેન્ટ કરીને.

Read More
epost thumb

જિંદગીની Simple રીત છે, હાર પછી જીત છે. સાંભળો વાતોડીયા વિરજની જિંદગી જીવવાની Simple રીત અને કોમેન્ટ કરી જણાવો તમારા જીવની Simple રીત.

Read More
epost thumb

આજે રાત્રે 8 વાગ્યે આવી રહ્યો છે વાતોડીયો વિરજ તમારી સાથે પ્રેમ ભરી વાતો કરવા. જોતા રહો માતૃભારતી બાઇટ્સમાં.

#AJViraj #VatodiyoViraj

Read More
epost thumb