The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
41
36.6k
105.6k
Author of best seller book - Indian superstitions and Traditions An ancient Science. Book is also available in Gujarati language ભારતીય અંધશ્રદ્ધા અને પરંપરા : એક પ્રાચીન વિજ્ઞાન Grab your copy now from Notion press or Amazon.
મુદ્દત પછી એ લાપરવાહ એ ફરી, હાલ પૂછી ને એ જ હાલ કરી. -Akshay Bavda
સફળતા મેળવીને ઊંચા ઊડવા વાળાઓ માટે, 'ગ્રેવીટી કોઈ ની સગી નથી થતી' -Akshay Bavda
વસ્ત્રોનો ત્યાગ તો બંને એ કર્યો જ હતો, છતાં પણ માત્ર તે સ્ત્રી જ "વેશ્યાં" કહેવાઈ. -Akshay Bavda
ઓય સાંભળ... મને હવે ન્યાય ક્યાંથી મળશે? અદાલતે તો તારી ધારદાર નજર ને હથિયાર ન માન્યું. -Akshay Bavda
ઓય સાંભળ... લાખો ની ભીડ માં મારું અનન્ય ઠેકાણું એટલે "તું". -Akshay Bavda
"પ્રેસ 1 ફોર ઈંગ્લીશ" ઓર "હિન્દી કે લિયે 2 દબાયે" દેશમાં બીજા નંબર પર આવતી ભાષાનો દિવસ એટલેકે હિન્દી દિવસ ની દરેક દેશવાસીઓ ને શુભકામનાઓ. -Akshay Bavda
અમુક વેદનાઓને વાંચા, ન આપી શકે કોઈ ભાષા. -Akshay Bavda
ઓય સાંભળ.... મારી લાગણી પણ "તું" જ છે, અને ઈશ્વર પાસેની માંગણી પણ "તું" જ છે. -Akshay Bavda
ઓય સંભાળ... સમી સાંજે આવી તું લાગણીની છાલક ના મારીશ, પછી આ હૃદય સવાર સુધી સુકાતું નથી.....!! -Akshay Bavda
આજકાલ મારા શુભચિંતક વધી ગયા છે. જેમાં માટે ભાગે એવા છે જે મારું શુભ થાય એટલે ચિંતામાં પડી જાય છે. -Akshay Bavda
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser