લખવું તો શોખ પણ હતો પરંતુ ક્યારેય હિમ્મત નથી કરી. હવે લાગે છે કે હિમ્મત કરવી પડશે તોજ કંઇક બહાર નીકળશે. મારા શબ્દો છે એ કદાચ મારા અનુભવ થીજ નીકળ્યા હશે. પણ એ તમારો અનુભવ હોઈ પણ શકે અને નહિ પણ.

મિત્ર. આ શબ્દ નો પૂર્ણ અર્થ અત્યાર સુધી નથી થઈ શક્યો. હું માનું છું ત્યાં સુધી એક છોકરો અને એક છોકરી બેસ્ટ ફ્રેન્ડ ના હોઇ શકે..
ક્યાં તો તેના થી વધુ હોય કા તેનાથી ઓછા હોય.

મારી અને એની યારી કઈક એવી જ છે. તો લઈ ને આવી રહ્યો છું : તારી મારી યારી: એક વેબ સિરીઝ ના માધ્યમ થી. જોવાનું ચુકતા નહિ.

Coming Soon........

Read More
epost thumb