I have written many gujarati shayris gazals. This is the first time I have uploaded my slim book.

લાગણીઓની ઓથે છૂપાયેલા,શબ્દો શોધવાની કોશિશ ન કર,
આંખો માં છૂપાયેલી... લાગણીઓને શોધવાની કોશિશ ન કર,

ખબર તને એમ જ પડી જાત... જો, તે સાચો પ્રેમ કર્યો હોત,
આમ, મગર ના આંસુ... લાવવાની,નાહક કોશિશ ન કર!!
✍🏻 અલય
💕ALAYSWORK@YAHOO.COM💕

Read More

मुहब्बत नहीं बिकती,हमारी महफ़िल में कभी,
अक्सर... महफिलें बीक जाती हैं तुम्हारी मुहब्बत में कहीं !!!
✍🏻 अलय
💕email: ALAYSWORK@YAHOO.COM💕

Read More

इश्क़ के समंदर में डूबने, चले थे हम,
पर तनहाईयों ने बचा लिया हमको,

ज़िंदगी, जब लगी जीने जैसी हमें,
वो ही इश्क़ ने, हमें डूबो दिया...
✍🏻 अलय
💕ALAYSWORK@YAHOO.COM💕

-ALAY

Read More

महोब्बत के अल्फ़ाज़ लिखने चले थे हम,
दूरियों की गहराई में,पले पड़े थे हम,

अंदाज़ा ना था,की ख़ामोशी इतनी जल्दी पहेरा दे देगी,
लबों पे नाम...आ, जो गया तेरा...
✍🏻 अलय
💕ALAYSWORK@YAHOO.COM💕

-ALAY

Read More

હું તારા વિશ નું પાન કરી જઈશ,
જો તું, મારા શ્વાસ નો #વિશ્વાસ કર,

હથેળી મારી આજે પણ કોરી છે,
બસ, એક વાર તું તારો હાથ દઈ જો

મીઠા ની મીઠાશ હવે મને ઓછી લાગે છે,
આંસુઓ ની ખારાશ, બહુ છવાઈ ગઈ લાગે છે

મારા શ્વાસ માં, તારો વાસ છે,એનો તું #વિશ્વાસ કર,
હૃદય સૂકું થઈ ગયું છે, હવે, લાગણીઓનાં ઝાકળ માં થોડું મહાલવા દે...
✍🏻 અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦
#વિશ્વાસ

Read More

તમારા ધ્યેય તરફ ની #ગતિ જ, તમારી પ્રગતિ નક્કી કરે છે.
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
#ગતિ

#ચુંબક અને ચુંબન માં ફરક શું
બન્ને ના આકર્ષણ માં અંતર શું

અનાદી, અનંત ને ,આ એકાંત શું,
મોત અને જિંદગી માં, મારૂ સ્થાન શું
✍🏻 અલય
💞ALAYSWORK@YAHOO.COM💞
તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૦
#ચુંબક

Read More

વરસાદ જ્યારે આવાનો હતો,ત્યારે જ તારા જવાનો સમય થયો,
#સલામ છે સમય તને,જ્યારે થોભવાનું હોય છે, ત્યારે જ ચાલી નીકળે છે!!!

વાદળો બહુ વલોવાયા હશે, ને વિજળી એ ચીસો પાડી હશે,
બાકી...આસમાન માંથી,આમ આંસુ ટપકતાં, મેં ક્યારેય જોયા નથી

આવો જ વલોપાત,રોજ થતો'તો દિલ માં,
જ્યારે તું સામે હતી,ને શબ્દો મારા... બધાં કેદ હતાં!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૦
#સલામ

Read More

#મુશ્કેલ તો સઘળું છે,જો તમે એવું વિચારો, તો!!
સરળ પણ સઘળું છે,જો તમે એવું વિચારો, તો!!

આમ તો વાંસળીએ પણ #મુશ્કેલી સહી છે એના પર ના કાણાં ની,
પણ સંગીત મધુર નીકાળે છે,જો તમે સાંભળો તો!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૦
#મુશ્કેલ

Read More

ना #भूत में जिओ ना भविष्य में,
जिओ तो, सिर्फ वर्तमान में,
जीवन का यह एक सच है जो आपको #भूत बनने से रोक सकता है।
✍️ अलय
💕ALAYSWORK@YAHOO.COM💕
दिनांक २३ जुलाई २०२०
#भूत

Read More