મને પહેલે થી જ સાહિત્ય તરફ ખૂબ જ લગાવ રહ્યો છે . વાંચન અને લેખન એ મારા રસનો વિષય છે . હું કવિતા , વાર્તા , શાયરી તથા આર્ટીકલ્સ લખું છું. હું ડાયેટિશિયન છું . I am also a Ditition and Nutritionist

સૌથી પહેલાં તો" સાદું જીવન , ઉચ્ચ વિચાર " થોડું મોડીફાઈ કરી ને કહીએ તો " સાદું જીવન હકારાત્મક ( પોઝિટિવ) વિચાર " બસ રોગપ્રતિકારક શકિત વધારવા માટે નો બેઝિક એન્ડ બેસ્ટ મંત્ર
જંક ફૂડ ને avoid કરી તેના સ્થાને ઘરનું હેલ્ધી ખાન પાન, લિક્વિડ વધારે પ્રમાણમાં લેવું જેથી શરીર માંથી toxic નીકળી જાય. અત્યારે શિયાળો છે તો કેટલા બધા શાકભાજી ઉપલબ્ધ છે જે nutrition થી ભરપૂર હોય છે.
આપણી આસપાસ રહેલ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ જેમ કે મરી મસાલા, તેજાના હળદર, તુલસી વગેરે નો રૂટીન લાઈફ માં સમાવેશ કરવો જોઈએ. પણ આપણે ભારતીયો નું નેચર એવું છે કે પરદેશ વાળા આપણી દેશી વસ્તુઓ ની પેટન્ટ કરાવી તેના ગુણગાન કરે ત્યારે સમજાય કે સાલુ આપણી જ વસ્તુ ને આપણે જ તેના ફાયદા થી અજાણ.....
Because I am dietitian હું એટલું જ સજેસ્ટ કરીશ કે આપણી હેલ્થ આપણા હાથમાં છે. કસરત અને યોગ જીવન નો ભાગ બની જાય અને પૂરતી ઉંઘ કારણ કે એ પણ ઈમ્યુનિટી વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Read More

કોઈ પણ કાર્ય કરવાનો આપણો પ્લાન હોય તો તેના માટે વિચારો કરવામાં સમય વેડફવા કરતાં એ કાર્ય કરવાના પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ. બસ એ જ સમય નું સાચું સંચાલન છે. આપણે સમય ને માન આપશું તો સમય આપણને માન આપશે.

Read More

कौन अपना है क्या छलावा है
पहेचानना है मुश्किल यहाँ
क्योंकि हर एक चहेरा है
नकाब पहेने यहाँ

Read More

મૌન નું આ કવચ ક્યાંક તો તૂટશે
શબ્દો ના આ તીર ક્યાંક તો ચૂભશે
લાગણી ના ઉમટશે ઘોડાપૂર જ્યારે
ખામોશી ના આ બંધ ક્યાંક તો તૂટશે

Read More

દુનિયા આખીયે થઈ જાશે વશ માં
બસ દિલ માં સાચી લાગણી ની જરૂર છે

જીવન સંઘર્ષ છે તો લડી લઈશું
તમારી યાદ ના સહારે જીવી જઈશું

પ્રતિભા ક્યારેય ધર્મ- કુળ કે સ્થળ કાળ ની મોહતાજ નથી હોતી

જોયા તમોને ચાંદની રાત માં
હાથ તમારો હતો હાથ માં
માંગી હતી ખુશી ની થોડી ક્ષણો
ખબર નો'તી આવી જશો તમે સંગાથ માં

Read More

પૂનમની રાત, સિતારાઓ ની બારાત
રૂપ ધરતી નું નિખારવા
ચાંદ પણ બન્યો બેતાબ

#અહિંસા

અહિંસા પરમો ધર્મ હવે દિવાલો નું સ્લોગન બની ને રહી ગયું છે. ભારત ભડકે બળી રહ્યું છે.