મને પહેલે થી જ સાહિત્ય તરફ ખૂબ જ લગાવ રહ્યો છે . વાંચન અને લેખન એ મારા રસનો વિષય છે . હું કવિતા , વાર્તા , શાયરી તથા આર્ટીકલ્સ લખું છું. હું ડાયેટિશિયન છું . I am also a Ditition and Nutritionist

#અહિંસા

અહિંસા પરમો ધર્મ હવે દિવાલો નું સ્લોગન બની ને રહી ગયું છે. ભારત ભડકે બળી રહ્યું છે.

#આવાસ

आशियाना हम भी बनायेंगे अपने सपनों का एक दिन
आंधीयां चाहे जितना भी जोर लगा ले
किस्मत को पलट के रख देंगे एक दिन
किस्मत भी हम को आजमा ले

Read More

#પ્રચંડ

એક પ્રચંડ ધડાકો થયો અને પછી બધું સૂમસામ
થોડી ક્ષણ પહેલાં જ્યાં આખી વસ્તી ધમધમતી હતી

#નવરાશ

किसी के पास दो घड़ी बैठने की फुरसत कहाँ है
किसी के पास
पूरा दिन सोश्यल मिडिया पे बिझी जो रहेते है

Read More

#નવરાશ

ભગવાને પણ નવરાશની પળોમાં ઘડી હશે
આ દીકરી એમ જ થોડી જડી હશે

#હોઠ

આમ તો હતું શબ્દો નું અસ્ત - વ્યસ્ત જાળું
તારા હોઠ ના સ્પર્શ થી ગઝલ બની ગઈ

#કમી

कमी तेरी खलती रही भीगे मौसम में
रूह मेरी तडपती रही भीगे मौसम में

#લલચાવવું

લલચાય છે મારું મન તારી સાથે સમય માણવા
તું પણ થોડો સમય કાઢ મને જાણવા