×

કચ્છ અને કચ્છી પણું નસ-નસમાં વહે છે. અહીં ફક્ત ઝાડ, ઝાંખરા અને રણ નથી, અહીં મીઠા માનવી મીઠા હૈયા છે. ગૌરવ શાળી ઇતિહાસ છે. સફેદ ચાંદ જેવુ રણ છે. જુરાસિક યુગથી લઈને રાજશાઈ સુધીની તમામ ઘટનાઓનો સાક્ષી એટલે કચ્છ, કચ્છી હોવું ગર્વની વાત છે. એટલે જ મારાથી જેટલું થાય છે. એટલું કચ્છને મારી વાતોમાં વાર્તાઓમાં યાદ કરી લઉં છું....

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રાચીન આત્મા - ૧' વાંચો
https://www.matrubharti.com/book/19867610/prachin-aatma-1


ઇતિહાસ જેવો બોરિંગ સબ્જેક્ટ કોણે ગમ્યો છે? તારીખો લડાઈ ગયેલા યુદ્ધને આપણે યાદ રાખવા! કેટલો કટાળાં જન્ય છે! મારા તો પલે જ નથી પડતું આ ઇતિહાસ! કેમ લોકો આવા બોરિંગ સબ્જેક્ટને ભણાવતા હશે! આવું શાળામાં હતા ત્યારે હમેશા થતું નહિ!
પણ હવે! મમીઓ, પ્રાચીન આત્માઓ, ઇજિપ્તના પિરામિડ! અને આપણો પોતાની! પ્રાચીન સરસ્વતી સભ્યતા! પર એક ટૂંકી નવલિકા! એ પણ તમારા પ્રિય હોરર વિશે પર!
અચૂક વાંચજો " પ્રાચીન આત્મા" માતૃભારતી....... દર અઠવાડિયે નવો ભાગ....

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ટાઈમપાસ - 3' વાંચો
https://www.matrubharti.com/book/19866063/time-pass-3
સમય અમયની વાત છે. જેને જોઈને તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું. તે પાસે બેસી રવીને નિહાળી રહી હતી. જ્યારે રવિએ તેની નોંધ સુધા લીધી નોહતી....


#ટાઈમપાસ ...

Read More