Hey, I am on Matrubharti!

એક નાનું એવું કાચું ઘર હતું જયાં વરસાદના ટીંપા માથે પડતા રોકી નોતા શકાતા.

એક નાનું એવું કાચું ઘર હતું જયાં વરસાદના ટીંપા માથે પડતા રોકી નોતા શકાતા.

આજે એક મજબુત મકાન છે. છતાં પણ માથે પડતા વરસાદના ટીપાં રોકી નથી શકાતા

#દાખલો

Read More

ચાલાકી થી ફક્ત જૂટ્વી શકીયે

મેળવવા કાયદેસર મહેનત કરવી પડે

#ચાલાકી

આંખ પણ થઈ ગઈ આકર્ષણ ની આશિક

જ્યા પણ આકર્ષિત થાય ચુંબક જેમ ચોટી જાય છે.

#ચુંબક

ઘણા લોકો પાસે નવરાશ એટલી છે કે

આપડે સીસીટીવી ની જરૂર નથી

#નવરાશ

આપણા મહાન દેશ માં
એક્તા અને સમાનતા ની કમી છે

એટલેજ તો ઘણા પ્રેમીઓ ને એના પ્રેમની કમી છે

#કમી

ફિલહાલ તો બેહાલ છું છતા

અહેવાલ માં મારો હાલ લખું છું

#પૂછપરછ

ખૂબજ લલચામણું છે આ જીવન

સવાર પડતા સપનાઓ માટે દોડાવે છે

ને સાંજ પડતાજ વિસમો શોધાવે છે

#લલચાવવું

પોતાનું રંગમંચ સાથેજ લઈ ને ફરૂ છું સાહેબ

જગત હરઘડી એક નવું પાત્ર માંગવા ત્વરિત રહે છે

અને હું હરઘડી એક નવું પાત્ર ભજવવા અવિરત રહું છું


#ત્વરિત

Read More

મુશ્કેલ છે એટલેજ તો પ્રેમ છે સાહેબ

સરળ હોત તોતો વ્યવહાર થય જાત

#મુશ્કેલ

મુશ્કેલ છે છતા જીંદગી જીવું છું

નફરતની બજારમાં

પ્રેમ લઈ ફરૂ છું

#મુશ્કેલ