Hey, I am on Matrubharti!

ક્યારેક સ્થિર તો ક્યારેક પવનમાં લહેરાય યાદો

ક્યારેક આંખની કિનારીને ભીંજવે ક્યારેક હોઠને વિસ્તારે યાદો

ક્યારેક શબ્દોનું પૂર્ણવિરામ તો ક્યારેક પેહેલો શબ્દ બને યાદો

ક્યારેક નમક તો ક્યારેક મલ્હમ બને "યાદો"

Read More

पक्षीओको सूखे पेड़ छोड़ते देखा है🍂🐦
भुखेको खाकर खाना फेकते देखा है🍛
मत कर भरोसे की बात✖️
हमने हाथ पकड़ने वाले को🤝
लात मारते देखा है......

-

Read More

उस ईश्वर को भी हमे दुविधामें देखकर मज़ा आता होगा
तभी तो हर चीज के दो रास्ते बनाता होगा🥀🍁🥀

रहने दो इस मुखोटो में सबको
असली चेहरोंसे अक्सर🍁
मुह फेरते हुए देखा है🥀

ખુબજ દિલથી જીવજો ક્ષણને
યાદ બનતા વાર નથી લાગતી

રહે એટલી મનમાં રાખો વાતો
આગની જેમ ફેલતા વાર નથી લાગતી

બને એટલી મોકળાશ આપો સબંધોને
મુરજાતા વાર નથી લાગતી

થોડી મર્યાદામાં રહીને નીભાવો દોસ્તી
પ્રેમ થતા વાર નથી લાગતી

Read More

આકાશમાં એકલી નથી રહેવા માંગતી💫
એટલે જ ચાંદ કહેવાની હા નથી પાડતી✨🌠

⭐🌠તારાઓથી ભરેલા આકાશમાં ક્યારેય એકલતા છવાતી હશે?✨💫

🌞  એકલા ચંદ્ર સૂર્યને જોઈ તારાઓમાં વ્યથા ફેલાતી હશે?🌕

🌌અનંતતાથી ભર્યું છે પણ આ બાજુના ગ્રહોને પેલી બાજુના ગ્રહોની ચિંતા થતી હશે?

🚶પૃથ્વી પરથી આવતા લોકોને જોઈ તેમને કોઈ વાત સતાવતી  હશે?🎎

🚁🛩️વિમાનો,રોકેટો જોઈ એમને ભવિષ્યની બાધા દેખાતી હશે?✈️🚀

🤫🤫જે પણ હોય રહેવા દો એમના સુધી વાત,એમની વાતો આપણાને શું કહેવાતી હશે?🤫🤫

Read More