મને નૉવેલ વાંચવાનો ખૂબ જ ગાંડો શૉખ છે. મારૂ માનવું છે,કે માણસ ને ઉત્તમ બનાવવા અને સારા સંસ્કારનું નિરૂપણ કરવામાં સાહિત્યનો મોટો ફાળો છે, અને રહેશે.

સારા રૂપ પર લલચાવવું... એ મનના સુખનું કારણ ક્યારે નથી બનતું...... પણ સારા ચારિત્ર્ય પર લલચાવવુ .... એ આજીવન સુખ પ્રદાન કરનારુ બની જાય છે.
#લલચાવવું

Read More

કોઈ પાંચ કમાઈને ખુશ ,
તો કોઈ પચાસમાં પણ નાખુશ..
કોઈને સુખ આપ્યુને મન ખુશ,
બધુ જ મેળવ્યુ છતાં મન નાખુશ...
ખુશી એવી વસ્તુ છે દોસ્તો... જે કોઈને આપીને પોતે ખુશ
અને કોઈથી મળે તોય ખુશ😊


#ખુશ

Read More

શિવ શક્તિનું રૂપ મળ્યુ છતાં હું એક કિન્નર અર્ધ રહ્યો.. સમાજનો એક ભાગ હોવા છતાં હું અર્ધ રહ્યો...
સમાજના સુખમાં ભળતા એ સમાજ માટે હું અર્ધ રહ્યો...
મળ્યુ જીવન છતાય મારામાં હું ક્યાંક અર્ધ રહ્યો...
#અર્ધ

Read More

log kahte hai ki Foji Kabhi roya nahi karte...
are unka bhi dil hai dil ..fark sirf Itna hai bus unka dil hai tumara bujdil...hai
jay hind 🙏
Ami patel
..

jo sahid hoke logo ke dil me bas jaye vo Foji...
sahid hone ke bad real hiro bane vo Foji...
javani chur chur karke desh pe mahobbat barsaye vo Foji...
mitti me mitti bane or tirange me Lipat aye vo Foji....
apne parivar se dur rahekar pure desh ko parivar banaye vo
Foji...
or Hum unko sirf recpect bhi de na paye hum itne bujdil
😞jay hind 🙏
Ami patel

Read More

hum to ase vatan pe marte hai ki jiske liye mahobbat Kabhi khatam nahi hoti ..
is mahobbat me hajar bar sahid Ho jaye ...
kayuki Hindustan ki mitti me sahid hoke us mitti me miljana Har kisi ki takdir nahi hoti...
jay hind 🙏
recpect Foji 🙏
ami patel

Read More

ak ma ko rota chhod
ak baba ko bina mile aya hu me ,
dilruba ko darvaje par chhod aya hu me..
dil jo tujse lagaya hai isliye tujme Lipat ke vapas gar Jane ko aya hu me..
jay hind 🙏
Ami patel

Hum Foji na Sahi Foji lover hai unki tara Jan nai de sakte desh ke liye par Jan Jarur laga denge apne vatan ke liye 🙏jay hind
Ami patel

Dil diya hai Jan bhi de denge Jayada bakvas ki mere Hindustan ke bareme to tere desh me tiranga laheradege jay hind 🙏
Ami patel

આ ધૂળેટી તો એક બહાનું હતું.....
તારા પ્રેમના રંગે તો હૈયું ક્યારનું રંગાણું હતું..
એક સેથાના લાલ રંગનું જ એ દિવાનું હતું...
બાકી બધા રંગથી તારા હાથે મારે રંગાવું હતું...
😍Ami patel 😍happy holi
happy dhuleti 🙏

Read More