Amir Ali Daredia

Amir Ali Daredia Matrubharti Verified

@amiralidaredia175421

(857)

76

89.3k

184.7k

About You

Hey, I am on Matrubharti!

મર્યા પછી પણ કામના તારી હુ કરતો રહ્યો.
સ્વર્ગ મા પણ તુ મળે એવી પ્રાર્થના કરતો રહ્યો

-Amir Ali Daredia

बदल गई हे जब से निगाहे
मेरे यार की
बस उठ गई हे तब से
अर्थी मेरे प्यार की

-Amir Ali Daredia

જે સિમ્પલ પોતાનો મિજાજ રાખે છે.
એ ઠોકર મા પોતાના તાજ રાખે છે.
ફિકર કરતો નથી જે કાલની બિલકુલ
એ મુઠ્ઠીમા પોતાના. આજ રાખે છે.

Read More

નઝર મળે નઝર થી તારા
ને
હુ લાગુ છુ કંપવા.
નાડ જોઈને હકીમે કહ્યુ
તુમકો
પાર્કિન્સન હે હુવા.

Read More

જે લોકો આજે નજર ફેરવી લે છે જોઈને મને.
કાલે એ પણ સલામો કરશે જરુરથી મને.
હમેશાં હુ રહીશ નહી મુફ્લીસિમા યારો
કયારેક તો ઈશ્વર ખમતીધર કરીશે જ મને.

Read More

कैसे मिलावु नजर में नजर से
जब नजर से उतर मे गया हु।
रहता था कभी दिलमें तेरे
अब घर से बेघर हो मे गया हु।

Read More

આજે પણ અકબંધ છે
મહમદ તારો રાઝ.
ખાતો તો તુ મિશ્રી.
ગોળ કે પછી મધ?
કેમ હતો આટલો મીઠો.
રફી તારો આવાઝ .

દર્દ ત્યારે થાય છે
જ્યારે પોતાના
પારકા થાય છે.
આવે છે
એ પાછા
ઝખમ કુરેદવા
જ્યારે ઝખમ
રૂઝાય જાય છે.

Read More

યાદ તારી આવે
હ્રદય ને બાળવા
કયારેક તો તુયે આવ
જીગરને ઠારવા

આ ધુમાડા
આગ ના નહી
પણ
આહ ના છે
કાંટા જે લાગ્યા
હ્રદય ને

બાગના નહી
પણ
રાહ ના છે
તમે જ્યા પણ રહો
ખુશ રહો
બસ
આજ અમારા
દિલની
ચાહના છે

Read More