મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરું છું

અમી લિખિત વાર્તા "જીવનરથનાં પૈડાં...." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910511/the-wheels-of-the-chariot-of-life

તારાથી ઉત્પન્ન, તારામાં લીન,
તારાંથી જીવન સફળ મારું,
તારી સાધના, મારી ઊર્જા,
તારી કૃપા, હું જીવું સારું.

""અમી""

-અમી

Read More

અમી લિખિત વાર્તા "પ્રેમ કહાની..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910406/love-story

થોડા સા કયા રુખસદ હુએ,
સારા આલમ હમસે રુઠ ગયા.

તનહા રહ ગએ હમ અકેલે,
તનહાઇ કો લગાયા હમને ગલે.

-અમી

દરિયો સમાયો આંખોમાં,
કાજળથી પાળી બાંધી છે.
""અમી ""

સ્મરણોના જાળા,
ભેદી શક્યું નાં કોઈ,
દિલની આરપાર,
લાગણીઓ જો વિંટાઈ.

-અમી

આકાશ સરખું મન,
મનનાં મુક્ત વિચારો,
ઉડો દૂર ગગનમાં,
મુક્ત બની વિહરો..

-અમી

રંગો ઉડે ચારેઓર નિત્ય,
ઝીલવાની હામ હોય હૈયે,

અદભુત શક્તિના મિલનથી,
ભીતર રંગાયેલ હોય મન,

પ્રેમ હોય અણુ અણુમાં,
નિત્ય રંગોત્સવ હોય જીવનમાં.

-અમી

Read More

અમી લિખિત વાર્તા "મોનોપોઝની વ્યથા..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909221/the-pain-of-monopose

અમી લિખિત વાર્તા "કસોટી જિંદગી..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909112/test-life