Hey, I am reading on Matrubharti!

एक छोटी सी तो ख्वाहिश है मेरी

बस तुझे चाहूं और तुझे ही चाहूं...

ક્યારેક મન થાય છે કે એ પળોને સ્ટેચ્યુ કહી દઉં,
“જે પળોમાં તું મારી સાથે હોય છે."

-Amit Patel

જંગલી પશુને ગોળી વાગે અને મરે નહીં ત્યારે એ વધારે ખૂંખાર થઈ જાય છે...
પછી પોતાનું લોહી ચાટી ચાટીને એને લોહીનો સ્વાદ ભાવવા માંડે છે અને જેને લોહીનો સ્વાદ જીભે ચડી જાયને, એને બીજું કંઈ ના ભાવે...
(પ્રેમમાં પણ આવુ કાંઈક જ હોય છે)

-Amit Patel

Read More

मत पूछो
कैसे गुजरता है हर पल तुम्हारे बिना,
कभी
बात करने की हसरत कभी देखने की तमन्ना !..

-Amit Patel