એ વખતે ઈરાન અને પારસીઓ

(664)
  • 2k
  • 464

ઈરાન વિરુદ્ધ ઘણા દેશો નું યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે ઈરાન સાથે રાજદ્વારી સંબંધો એટલા પૂરતા છે કે ઓઈલ હોર્મુઝ પાર  કરીને ભારત પહોંચે. બાકી તટસ્થ છે. ઇરાનમાં પણ મુસ્લિમોનું, કંઈક અંશે કટ્ટરવાદી રાજ્ય છે. જોવાનું એ છે કે એના રાજા પોતાને શહેનશાહ કહેવરાવે છે એટલે કે જેની હકુમત એક થી વધારે દેશો પર હોય. જ્યારે બીજા મુસ્લિમ રાજવીઓ પોતાને સુલતાન જ કહેવરાવે છે.ક્યારેક ઈરાન પારસીઓથી વસેલું હતું. પારસીઓ આજે તો ભારતીય, કહો કે સવાઈ ભારતીય બની ગયા છે.ઇતિહાસ કહે છે કે પારસીઓ ઈરાન થી આવ્યા અને ભારતને તેમનું વતન બનાવી ઘણે ક્ષેત્રે સિંહફાળો આપ્યો. સહુને પારસીઓ માટે ગર્વ છે જ. મને