કારગિલ ગાથાભાગ ૩: કેપ્ટન સૌરભ કાલિયા – શહાદત અને અમાનવીયતાની પરાકાષ્ઠાગુજરાતી સાહિત્ય માં પ્રથમ નવલકથા લખનાર લેખિકા Mansi Desai Desai Mansi Shastri ભાગ ૨ માં આપણે જોયું કે ભરવાડ તારસી સિંહે દુશ્મનની હાજરીના સંકેત આપ્યા હતા. પણ એ ઘૂસણખોરો કોણ છે, કેટલી સંખ્યામાં છે અને તેમના ઈરાદા શું છે—તે જાણવું અનિવાર્ય હતું. આ ખતરનાક મિશન માટે એક એવા યુવાનની પસંદગી કરવામાં આવી જેણે હજુ હમણાં જ સેનામાં પગ મૂક્યો હતો.૧૫ મે, ૧૯૯૯. કાકર સેક્ટર.૨૨ વર્ષના કેપ્ટન સૌરભ કાલિયા, જેમણે હજુ થોડા મહિના પહેલા જ આર્મી જોઈન કરી હતી, તેઓ ૪ જાટ રેજિમેન્ટના પાંચ બહાદુર જવાનો સાથે પેટ્રોલિંગ પર નીકળ્યા. સિપાહી અર્જુન રામ, ભંવર લાલ બગારિયા,