×

જેવી દ્રષ્ટી તેવી सृष्टी

સંબંધો તો દિવાલની જેમ હોય છે જેમા
વિશ્વાસ નામનો મજબૂત સિમેન્ટ
અને ભાવના નામની કોમળ ઈંટો હોય છે
જો એ દિવાલમાં એકપણ તીરાડ પડે તો તે
તીરાડો આખી દીવાલ ને કમજોર બનાવી દે છે
તેથી સંબંધોની દીવાલ ને મજબુત સિમેન્ટ અને
મજબુત ઈંટોથી બાંધો સ્વાર્થથી નહીં પ્રેમથી બાંધો
Dip@li

Read More

બનવું હોય તો કોઈ ના જીવનમાં
ઑક્સિજન બનો
કાર્બન ડાયોક્સાઈડ ને તો
વનસ્પતિઓ પણ કાઢી નાખે છે.

કોઈક ને જીવન આપો
જીવન લેવાનો હક તમને નથી.
Dip@li

Read More

અમુક લોકો તમને hurt કરે
એનું કારણ????.....

અમુક લોકો તમારું દીલ દુખાવે
એનું કારણ???....

અમુક લોકો ના કારણે તમારી આંખોમાંથી આંસુ વહે
એનું કારણ???...

આ બધા નુ કારણ માત્ર એકજ છે

કે તમે એ અમુક લોકો ને એટલુ મહત્ત્વ આપો છો

જો મહત્ત્વ જ નહીં તો દુ:ખ છેનું
એટલે કોઈને એટલુ મહત્ત્વ જ ન આપો જે તમારી smile છીનવી લે 🙏🙂☺️😎
Dip@li

Read More

વિરહ !

વિરહ તો આ આકાશનો છે.
તેની ધરતી પ્રત્યે નો
જે એની યાદમાં આંસુ તો
વહાવે છે પણ મીઠા,
ક્યાંક તેની ધરતી ને લાગી ન જાય,

પ્રેમ!

પ્રેમ તો આ ધરતી કરે છે
તેના આકાશને
જે એની યાદના આંસુ ઓ ને
પણ સાચવીને રાખે છે
ક્યાંક સુકાઈ ન જાય,🙏
-Dip@li

Read More

કેવા માટે તો ઘણુ બધુ છે
પણ કેવાતુ કાઈ નથી!
સાંભળ નારા તો ઘણા બધા છે
પણ સાંભળ નાર નથી!