The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
જય શ્રી કૃષ્ણ 🙏🏻💐💐
શિખવું અને શિખાડવુ પડે તેમાં ઘણો ફરક પડે છે...? શિખવું હોય તો મનનાં દરવાજા બંધ રાખવા પડે, અને બુદ્ધિ નાં દરવાજા ખોલવા પડે.. #જયશ્રીકૃષ્ણ #શુભરાત્રી -ANAND SAMANI
ક્યારેક કોઈ એક સમય પણ્ સમય સામે વિવશ બની શકે છે. #શુભરાત્રી 🙏🏻 -ANAND SAMANI
માણસ ને પરિસ્થિતિ કરતાં, વિચારો નો થાક વઘારે લાગે છે... #શુભરાત્રી #જયશ્રીકૃષ્ણ -ANAND SAMANI
સવાર નામનું રંગમંચ ઝળહળી ઉઠ્યું, અને જીવન નામનું નાટક શરૂ થયું. #જયશ્રીકૃષ્ણ
राजाधिराज श्रीद्वारकाधीशजी आज के श्रृंगार दर्शन🙏🏻💐 श्री द्वारकाधीश मंदिर - द्वारका धाम ( गुजरात ) 💐💐जय द्वारकाधीश💐💐 द्वारीका धाम से पंडित जी का जय द्वारकाधीश 🙏🙏
વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત , પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ , ખુશીઓ થી ભરેલો દિવસ વીતે આપનો , એટલે જ કહું છું .... જય શ્રી કૃષ્ણ ........ ........ શુભ પ્રભાત......
❛ યાદો ના ઝરણાં પણ કેવા વહેતા હોય છે.મન માં કોઈ આપણું નથી હોતું છતાં નજરો માં રહેતા હોય છે ❜ 🌹શુભ સવાર 💐
ये दुनिया सिर्फ उन्हीं लोगों का संघर्ष जानती है... जो सफल हो जाते हैं।😢🙏
घड़ी की फितरत भी अजीब है, हमेशा टिक-टिक कहती है ,मगर,…....ना खुद टिकती है और ना दूसरों को टिकने देती है -ANAND SAMANI
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser