મારી રીતે જીવને હું શિવ બનાવું છું પરંતુ, રોજ પથ્થર પૂજવાનું આપણાથી નહિ બને. -100 100

👌 જ્યારે કોઈ પારેવડું પિંજરામાંથી મુક્ત થાય છે …
ત્યારે…
પિંજરાની અંદર જે ફળ ના સહારે એ મોટું થયું હોય છે…
એ બાકી બચેલા ફળના ટુકડાની દરકાર કરવાનું જ ભુલી જાય છે. શાંન્તીથી વિચારજો શબ્દનો મર્મ...!

Read More

અમુક લોકો તમને નથી સમજી શકતાં , એનું કારણ માત્ર એક હોય છે જે છે level of understanding. તમારી વાતો ને સમજી શકે એ લેવલ સુધી ની સમજદારી એમના માં હોતી નથી. ૧૦૦૧૦૦

Read More

પેપર તો આમજ બદનામ થયું...
પહેલા તો માણસ ફૂટ્યો હશે.. 💯💯☹️

તમારા લક્ષ્ય સિવાય જેના પર પણ તમારું ધ્યાન હોય તે તમારો પરમ શત્રુ છે.

તાળી એક હાથે નથી વાગતી એવું માનવાવાળા લોકોએ કદાચ શુદ્ધ ઘી ખાધું હશે, શુદ્ધ દગો નહિ.

રોટલી અને રૂપિયો
રાશી તો બંનેની એક જ છે,
પણ રોટલી ભૂખને સંતોષે છે
જયારે રૂપિયો ભૂખ વધારે છે
જયમાતાજી 🙏🏻

ખુલાસો એ વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય !! 100100

એવી અવસ્થા કે જ્યાં મિત્રો અને પરિવારજનો પણ સાચી સલાહ આપતા ડરે, એ પતનની શરૂઆત ગણવી. 🙏🏻100100

જો બધાને આપણે જ જવાબ આપીશું ,તો સમય શુ ક૨શે
થોડો સમય ચૂપ રહો ,સમય આપોઆપ જવાબ આપશે .

'લક્ષ્મી' કરતાં 'લક્ષણ' વધારે મહત્વનાં છે,
કારણ કે
જેના 'લક્ષણ' જાય છે.
તેની 'લક્ષ્મી' પણ જાય છે....૧૦૦૧૦૦