Hey, I am on Matrubharti!

💕तेरा ख्याल से ही एक रौनक आ जाती है दिल मे

तुम रुबरु आओगे तो जाने क्या आलम होगा💕

💕लफ़्ज़ों से क्या मुकाबला,
नज़रों के वार का,

असर अक्सर गहरा होता है.
बेज़ुबां प्यार का ||❤ A+

बंसी सब सुर त्यागे है एक ही सुर में बाजे है

हाल न पीछो मोहन का सब कुछ #राघे_राघे हैं

शिकवा करने गए थे इबादत सी हो गयी,

तुझे भुलाने की ज़िद में तेरी आदत सी हो गयी..💗A+

મળ્યા વગર દિલ દેવાની આદત
હોવી જોઇએ,

મળ્યા પછી તો બધા પાગલ થઈ
જાતા હોય છે...!💕A+

જ્યારે તારી આંખો મા જોયું મને એક ઉંખાણું મળ્યું,
તરતા તો આવડતું હતું પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું...!A+💕

એના હોઠે શોભતા એ તલ વિશે ન પુછો કોઈ,
તારીફ માં એની ફરી ગઝલ રચાઈ જશે..A+💕

તને લખવુ ક્યાં સંભવ છે મારા માટે,,,
તારા જેટલાં સુંદર તો શબ્દો પણ નથી...!!A+

जिंदगी एक लहर🌊 थी फिर आप हासिल
हुए,
न जाने कैसे हम आपके काबिल हुए,
ना भूल पाएंगे कभी उस हंसी पल को,
जब आप हमारी जिंदगी में
शामिल हुए!. A+

Read More

..... માની લ્યો કે

સવારે તમારી પરિક્ષા હોય
અને
સાંજે તમારા લગ્ન હોય
😆😂😂😁😆
તો તમે તૈયારિ કોની કરો??

-Anil Ramavat