Hey, I am reading on Matrubharti!

સ્ત્રી પૂજનીય છે,
જે મોતના ખોળામાં સુઈને
જિંદગી ને જન્મ આપે છે....

ભાગદોડની જીંદગી માં ક્યાં સમય જ હતો
લોકડાઉનમાં પરિવાર સાથે નવરાશની પળો મળી.
#નવરાશ

ચકલીએ તોપના મોઢામાં માળો બાંધ્યો,
એ ચકલીની બહાદુરી ગણાય કે તોપની લાચારી..

ૐ શાંતિ 🌷🙏🙏

Dearest Friend, 
My heart is overflowing with memories we share . . . Your friendship and kindness are beyond compare happy friendship day🤗💐

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ ..
અનિલ...

કોણે કહ્યું મોજા દરિયામાં જ હોય છે,
કંઈ કેટલાય વમળ
હૈયાના તળિયામાં હોય છે..




અનિલ ભાટીયા...

હતી આશા કે એ જરુર થી આવશે
પણ....
જે ભુલ્યા પડ્યા હોય એ આવે,
ભુલી ગયા હોય એ નઈ.

એક સફર એ પણ છે,
જ્યાં પગ નહીં પણ
હ્દય દુઃખે છે....



અનિલ ભાટીયા..

कुछ खत आज फिर डाकघर से लौट आए,
डाकिया बोला जज़्बातों का कोई पता नहीं होगा ।

अनिल भाटीया ।