The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
86
140.2k
395.4k
íf чσu'rє thє smαrtєst pєrsσn ín thє rσσm, thєn чσu'rє ín thє wrσng rσσm.
માંગ્યા વગર જે મળવી જોઈએ એ છે મદદ, માંગ્યા વગર જે મળે છે એ છે સલાહ... માંગ્યા વગર જે મળવું જોઈએ એ છે પ્રેમ, માંગ્યા વગર જે મળે છે એ છે ઈર્ષા... માંગ્યા વગર જે મળવું જોઈએ એ છે સન્માન, માંગ્યા વગર જે મળે છે એ છે અવગણના... માંગ્યા વગર જે મળવી જોઈએ એ છે વફાદારી, માંગ્યા વગર જે મળે છે એ છે ચાપલુસી... માંગ્યા વગર જે મળવી જોઈએ એ છે મિત્રતા, માંગ્યા વગર જે મળે છે એ છે કપટ...
From One King 👑 To Another 👑
थोड़ा सा लिखता भी हूँ, थोड़ा सा सीखता भी हूँ मैं। चाँद समझ लो! छुपता भी हूँ, कभी दिखता भी हूँ मैं। थोड़ा सा लिखता भी हूँ, थोड़ा सा सीखता भी हूँ मैं। आवाज़ समझ लो! ख़ामोश भी हूँ, कभी चीखता भी हूँ मैं। थोड़ा सा लिखता भी हूँ, थोड़ा सा सीखता भी हूँ मैं। ईमान समझ लो! वफ़ादार भी हूँ, कभी बिकता भी हूँ मैं। थोड़ा सा लिखता भी हूँ, थोड़ा सा सीखता भी हूँ मैं। भरोसा समझ लो! टूटता भी हूँ, कभी टिकता भी हूँ मैं। - Anil Patel (Bunny)
હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... જો આ દિલ માં રાજ કરવા ચૂંટણી યોજાય, તો માત્ર તું એક જ ઉમેદવાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... બાકી બધી અમાસ ની અંધારી રાત્રી જ્યારે, તું શિયાળા ની અજવાળી સવાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... જ્યારે પણ મન આ જગ ના શબ્દો થી ઘવાય છે, ત્યારે તારા શબ્દો પ્રાથમિક સારવાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... એકલો પડી જાવ છું જ્યારે દુનિયા થી લડવામાં, ત્યારે તું જ મ્યાન અને તું જ તલવાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... તું જે દિવસે રડે એ દિવસ લાગે મને માતમ, અને તું હસે એ દિવસ તહેવાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... નથી જવું મારે મંદિરો માં દર્શન કરવા પ્રભુ ના, તારા મુખના દર્શન મોક્ષ નો દ્વાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... તું ખુશ હોઈ એ પળ માં બધી ખુશીઓ જમા, અને દુનિયા ના બધા દુઃખ ઉધાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... કરોડો છે આ જગત માં પણ આગમન તારું, મારા જીવન માં એ કુદરત નો ચમત્કાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... કેટલાંક લાગે પોતીકા તો કેટલાંક લાગે પારકા, જ્યારે તુજ માં મારો પૂરો સંસાર લાગે છે મને... પણ હા એ સમજવામાં થોડી વાર લાગે છે મને... - Anil Patel (Bunny)
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser