Tulsi makwana....Anjana lodhari... my #tag..... #lionking

21 - 9 - '21

"તમે તો ખુદ મારી માટે ભગવાન છો મારા તુલસી ,

પછી શું માંગુ બીજુ તમારી માટે આ દુનિયા ના ભગવાન પાસે !"

- Anjana lodhari.. Bachu..

Many many happy returns of the day with me dear 😁😁😁

"મારું સર્વસ્વ 😇 મારું અસ્તિત્વ"

"મારા રાણાની ભક્ત 🙏 મારા ભગવાનની ભક્ત!"

#lionking #ગુજરાતી

Read More

વીર રામવાળા નો રાહડો..
એક નાના બાળક દ્વારા ભવ્ય રજૂઆત..
ધન્ય છે આવા પ્રતિભાવાન બાળક ને જન્મ આપનાર સામાન્ય માણસને.. અને આ બાળકને જે આપણી સંસ્કૃતિ ને આટલી નાની ઉમરે પણ સાચવે છે અને સાચવવા સક્ષમ છે.🙏

Read More
epost thumb

" કોઈ બીજા કંઈપણ કહે એ સાંભળવું એના કરતાં
આપણું "આત્મજ્ઞાન" કહે એ સાંભળી લેવું જોઈએ
અને બને તેમ જલ્દી એનો અમલ પણ કરી દેવો
જોઈએ. જીવનમાં કયારેય પાછા પડવાનો વારો નહી આવે!"

-Anjana Lodhari ..Bachu..

Read More

Happy friendship day

"कि बचु "
"बस बात तो सिर्फ "विश्वास" की है ,
वरना सात फेरे लेने के बाद भी कहा प्यार होता है ।।"

- तुलसी मकवाना ।

#lionking
😎❤️🦁👑
#love #shayari #ગુજરાતી
#hindi #myownwords

Read More

"मेरी शायरी में खुशबू आएगी साहब

क्योंकि मुझे एक ही फूल से बरसों से प्यार है।।"

- तुलसी मकवाना ।

#lionking
#love #lovequotes #shayari
#ગુજરાતી
#હિન્દી

Read More

"दूर से करीब आना आसान है ,

पर करीब आ कर रुह में बसना बहोत मुश्किल है साहब ।।"


- तुलसी मकवाना ।

#lionking
#gujrati
#hindi
#શાયરી

Read More

હા મારા રાણા હા !
😎😎😎

#lionking
#ગુજરાતી
#hindi

https://www.matrubharti.com/book/19914669/the-pain-of-bereavement


મારી પહેલી વાર્તા. આશા છે બધાને ગમશે.
તમારાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. અને વધુમાં તો મારી ભૂલો જણાવજો જેથી મને ખબર પડે કે મારા કામ માં મારે હજી ક્યાં સુધારો કરવાનો છે. આપ સહુ નો ખૂબ ખૂબ આભાર.🙏

#story #gujrati #વાર્તા #matrubharti

Read More

मैं अपना अतीत नहीं बदल सकती,
लेकिन भविष्य ज़रूर बदलूंगी !

I promise my self.😎

- Anjana lodhari.. Bachu..

#lionking
#gujratiqoute
#Hindi
#attitude
#selfconfidence