krishna forever .....

no more argue.....
no more pain.....
no more love......
live a simple and alone life.....

-Anju Patel Radhe

know yourself is better than know someone....

-Anju Patel Radhe

સમય પ્રમાણે વરતતાં આવડે છે,
આવક પ્રમાણે ખરચતાં આવડે છે,
કોઈ કહે કે ના કહે....
વગર કહ્યે બધું સમજતાં આવડે છે.....

-Anju Patel Radhe

Read More

કોઈપણ પોસ્ટ બીજાને ગમશે એટલા માટે નહીં પણ આપણને ગમે છે એટલે પોસ્ટ કરો....બાકી દુનિયાને dislike કરતાં વાર નથી લાગતી....

-Anju Patel Radhe

Read More

કોઇ તમને પૂછે કે કેમ છો મજામાં?? તો ખુશી ખુશી હા પાડી દેવી કારણ કે તમે ખુશ હોય કે ના હોય કોઈને કશો જ ફરક નહીં પડવાનો....

-Anju Patel Radhe

Read More

તમારા ચિત્તની ચાડી તમારો ચહેરો ખાય છે.....

-Anju Patel Radhe