દિલની વાત શબ્દ થકી..

ખૂબ જ અદભુત ને અનંત સબંધ છે મારો કૃષ્ણ સાથે, હું દરેક પરિસ્થિતિમાં પાસે રાખું છું તેમને, અને
તે જ મને પૂરેપૂરી સમજે છે.!

Read More

જીવ કહો કે શિવ, બંને એક જ છે ને.!

પાગલ તો ત્યારે બની જવાય છે,
જ્યારે હમેશા દિલમાં વસતો મનગમતો ચહેરો નજર સામે આવી જાય છે.!

એક જ જીવ
જીવમાં માત્ર શિવ
આજ જીવન.

સાંભળ.. હકીકતમાં નહિ તો સપનામાં જ જોઇ લે કે.. હું તને કેટલો યાદ કરું છું.

દૂર ન થાવ તો શું કરું હું?? વાતને રોકી શકાય લાગણીઓને નહિ, તારી નજીક રહીને દિલને સુકુન મળતું હતું પણ સૌથી વધુ દુઃખ પણ દિલને જ મળતું હતું.. ને આમ પણ સબંધ સ્વતંત્ર જ સારા લાગે, તારી ખુશી કદાચ દૂર રહેવામાં જ હતી, બસ તું ખુશ રહેજે.!

Read More

અધુરો પ્રેમ મને નહિ ફાવે,
પછી એ ચા હોઈ કે તું.!

માણસ એક, ચહેરા અનેક.!

માણસ ક્યારેક સારો બનવા દોડે છે તો ક્યારેક ખરાબ બનવા દોડે છે.. પણ ક્યારેય માણસાઈ માટે કેમ નહીં દોડતો હોઇ ??

તારી યાદ, તારી વાતો ને તને યાદ કરીને આ આંખોને આજે પણ #ભીનું થવું ગમે છે.!
#ભીનું