Myself #AnkurSureshGoletar From bhavnagar. Known by stage name @Aditya. I am an Medical student.

બસ ભારત એટલી ઉન્નતિ કરે કે જગત જમાદાર પણ સલામ ભરે

પણ આ માટે આજે સૌ કોઈ એ ભેગા મળીને આપણી સર્વોત્તમ કાર્યક્ષમતા આપવી પડશે
#ઉન્નતિ

બસ એક વિચાર

Read More

જલદ છે શબ્દો મારા
સણ કરીને વાગે ઘણાને,
એની પરવા નથી
બસ
#ઉન્નતિ મારા દેશની એજ અભિલાષા અંતિમ છે .

@ અલિપ્ત

મારા દેશ ની ગૌરવ ગાથા અનેરી છે ,
કરે નેતા વાતો
#ઉન્નતિ ની પણ
દરિદ્ર નારાયણ ન પામે મુઠ્ઠી અન્ન છે .

- અનહદ

સમજ્યા પોતાના એ ક્યાં
પ્રેમ ને
#લાયક હતાં ,

રમતો અગણિત રમ્યા
તેઓ #ખલનાયક હતાં

#લાયક #qualified

અરે દીધી અક્કલ કોઈ આવે નહિ ,
લાખો કરીને ઉપાય
પણ હૃદયો જેના ઊંડા ગયા એને દીધે
પડે નવી ભાત

મશાલ

#ઝડપી વિકસતો મને એક દેશ મળ્યો ,
બસ એ ખાલી ખાદીને જ ફળ્યો

સાવરકર ને બોઝ ભૂલીને ,
ગાંધી નહેરુ ગાય છે ખુલીને

નિસ્તેજ આંખો ને કૃશકાય કાયા ,
એ ન પામે ચપટી લોટ છે.

ખંધુ હસતા , માદક ભાષણો ગાજે
એવા દેશદ્રોહી ની ક્યાં અહી ખોટ છે

નૈતિકતા ને નેવે મૂકી ધન માટે
નિર્ણય લેનાર ઘણા ભોટ છે

રોજેરોજ છાપે નવા ગોટાળા
' અલિપ્ત ' ઉવાચમ
કોંભાડીઓ ને અહી જેકપોટ છે

@ અંકુર ગોલેતર
' અલિપ્ત '

Read More

જિંદગી નો કરુણ ભલે #અંત છે ,
#વિચારો માં તો એ #અનંત છે ,
અરે !
અહી ભગવા પહેરેલા પણ ક્યાં #સંત છે .


#ઝડપી

ક્યાંક યાદ આવી તારી
કે આ વિચારોની ભાંતી

તરવરતો ચહેરો છીનવી
લે મારા મન ની શાંતિ



#ઝડપી

अगर आपको कोई रुकावटें अपने रास्ते में दिखे
#शीघ्र ही आप उनका नाश करने में कार्यरत हो जाए
वरना वो अड़चने ही आपका #शीघ्र पतन करने में कारण होगी ।

Read More

#quick
when you start taking #quick way to get succeed ,
you are betraying
Hard work .