વિખરાયેલા વાળ અને નિર્દોષ હાસ્ય, નાનકડું ફ્રોક અને મીઠું ભાસ્ય.
આઠ વર્ષની ઉંમર અને વર્ગ ત્રણનો ઓરડો.

ધૂંધળો એ ચહેરો ફરી જોયો

આંખનું દવાખાનું અને મોતિયાનું ઓપરેશન, સિત્તેરની ઉંમર અને કરચલીવાળી કાયા.
#અસ્પષ્ટ

Read More

આંસુનો સ્વાદ ખારો પણ રંગ એકેય નહિ.
તોય, એકાંતે મીઠો લાગ્યો કેમ ખબર નહિ.

અરવિંદ ગોહિલ.

તલવાર મારી ટેલેન્ટની લઇ નીકળી ગયો જગતમાં, હું તો જીતવાની તૈયારીમાં હતો, આ તો ખાલી પીઠ પાછળના ઘા એ ઘાયલ કરી દીધો.
હું તો પી ગયો મારા આંશુને પાણી સમજીને અને મુખ પર લાવી દીધી મુસ્કાન. પછી તો ખાર ફૂટ્યો કોઈ પોતાનાની આંખમાં આગ બનીને.
જો નોતું જ રહેવું અમારા હૃદયમાં તો શું કામ ખાલી કરાવ્યું, હવે આજે ત્યાં કોઈ નથી રહેતું. જો આવું જ કરવું હતું તો શુ કામ ખોટું ખંડેર બનાવ્યું.
ગોતતો રહ્યો મારા દુશમનોને બહારની દુનિયામાં પણ જ્યારે નજર સરખી કરી જોયું તો "ઘરના જ ભુવા અને ઘરના ડાકલા નીકળ્યા"
#સગાવાદ

Read More