મને પહેલેથી જ લેખન અને વાચન નો બહુ શોખ રહયો છે...માતૃભારતી ના કેટલાક મિત્રોએ મને motivation આપયુ તે બદલ તેમનો આભાર વયકત કરુ છુ...અને માતૃભારતી એ મને મારા વિચારો રજૂ કરવાની તક આપી તે બદલ હુ માતૃભારતી ની આભારી રહીશ....મે કેટલીક સામાજીક વાતૉ પણ લખી છે...

સમય તો વહી જાય છે..
કામ છે એનુ વહેવાનુ..⏲️
પણ
આપણે સદા ને માટે❤️
એ જ ગમતીલી પળ માં
કૈદ થઈ જઈએ છીએ..💝
અનુરાગ બાસુ*

Read More

જો ને કેવા પ્રેમ થી એ મને સમજાવે..
ને પછી ખુદ થી જ ,ખુદ માં સમાવે..
મારું પોતાનું અસ્તિત્વ, મને સમજાવે
મારી જાણ બહાર જ, મને પોતાનું કોઈ બનાવે...
જીવન જીવવાની એક અલગ કળા શીખવાડે..
દુનિયા થી અલગ મને બનાવે..
અનુરાગ બાસુ*

Read More

કુંડળી ના ચક્કર માં કંઈ કેટલાય કુંવારા રહી ગયા..☹️
ને
પ્રેમ કરવા વાળા, કુંડળી મેળવ્યા વગર
દાદા દાદી બની ગયા...😜😅
અનુરાગ બાસુ*

Read More

બહુ જ ગૂઢ રહસ્ય મયી રીતે કહેવાયેલી વાત
તો
પોતાના હદય માં રહેનાર જ જાણી શકે..
ચહેરા ની રેખાઓ તો
સૌ કોઈ ના સમજ માં આવે
પણ
હદય નું દદૅ તો
લાગણી માં પરોવેલા સંબંધ જ સ્પર્શી શકે
અનુરાગ બાસુ*

Read More

જો ને!દોસ્તો તો , બિમાર પડવા જ ક્યાં દે છે ..😊
કોઈ દવા, કોઈ દૂઆ, કોઈ જયુસ
તો વળી કોઈ પ્યારી મુસ્કાન લઈને આવી જાય છે...
અનુરાગ બાસુ*

Read More

ક્યારેક નાસમજ બની જવા માં🤔
પણ😅
ઘણી જ સમજદારી છે ‌..😊
અનુરાગ બાસુ*

હું જ્યારે બિલકુલ પણ
ચુપ થઇ જઉ, ત્યારે
મારી ચુપકીદી એના હદય ને પણ હચમચાવી નાખતી તો હશે
ને પછી
કંઈક એમજ, મને એના હદય માં
એક અદકેરું સ્થાન અપાવતી તો હશે જ..
મારી શબ્દો માં ન આલેખાયેલી,
લાગણી એના હદય ને સ્પર્શ કરી તો જતી જ હશે
અનુરાગ બાસુ*

Read More

question of millenium..😅😂😜😝