The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
યુવા લેખક,સંપાદક,સંશોધક
🔴🔆🔴 મકરસંક્રાંતિ પર્વે સૂર્યદેવ, આપનું જીવન અને ઘર ઉજાસ, ઉમંગ અને ઉત્સાહથી ભરી દે તેવી શુભકામનાઓ... 🔶🔆🔶🔆🔶🔆🔶 -Anurag joshi
શબ્દનો પણ સ્વાદ હોય છે, એને બોલતા પહેલાં પોતે ચાખી લેવા. જો આપણને ન ભાવે, તો તે બીજાને ક્યાંથી ભાવશે....⚘ -Anurag joshi
कुछ रिश्ते बहुत रूहानी होते हैं, अपनेपन का शोर नहीं मचाते! -Anurag joshi
कुछ इस तरह सौदा हो गया वक़्त से, तजुर्बा देकर मेरी मासूमियत ले गया कोई! -Anurag joshi
महक रही है जिंदगी आज भी जिसकी खुशबु से, वो कौन था जो यूं गुजर गया मेरी यादों से... -Anurag joshi
जो न देते थे जवाब, उनके सलाम आने लगे ! वक़्त बदला तो नीम पर भी आम आने लगे !! -Anurag joshi
ફુલની જેમ અમે સાચવી રાખ્યુ છે હ્રદય, દર્દ આપો તો જરા જોઇ વિચારી આપો...💕 -Anurag joshi
થોડું જોયા કરજો થોડું જતુ કરજો થોડું જાતે કરજો જિન્દગી જીવવા જેવી લાગશે...!!! -Anurag joshi
રંગ બદલે છે ને પાન ત્યારે જ ખરી જાય છે, બાકી તો એને સાચવવામાં વૃક્ષ નું શું જાય છે??🍂 -Anurag joshi
કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં, છતાં ચર્ચા પુષ્પોની જ થતી હોય છે. વાત ગુણવત્તાની છે, બહુમતીની નહી.. -Anurag joshi
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser