The Stranger girl....Apexa......

The Stranger girl....Apexa......

@apekshabaldha4857

(72)

10

9.2k

34.7k

About You

hope is life.........

દુનિયા બદલાઇ તારે સંગ..........


મારી નવી દુનિયા બન્યો તું......
નિતનવા અરમાન ને સપનાઓ સાથે......

સાત વચનોના સંગે તારો હાથ પકડીને.......
પેહરી મેં તારા નામની લાલ ચુંદડી.......
તારા નામના પ્રેમના સિંદુર થી ભરી મેં મારી માંગ......
સજીધજીને તૈયાર થવા લાગી તારા માટે.......

દુનિયા બદલાઈ મારી ને હું ખુદને જોતી જ રહી ગ‌ઈ......
પપ્પા ની લાડલી માંથી તારી પત્ની બની........
પોતાના શોખ કર્યા કુરબાન ને......
બીજાના સપના પુરા કરતી થઈ ગ‌ઈ......

માં નું ન સાંભળતી આજે
સાસુમા નો બોલ ઝીલતી થઈ ગઈ......
પપ્પા ની ગોદીમાં સુતી ને
સસરા નું માન કરતી થઈ ગઈ.....
બહેન ને ભાઈ સાથે લડતી ને.....
દેવર ને નણંદ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરતી થઈ ગઈ......

પતિ પરમેશ્વર ને હાથ પકડીને.....
તેના કહ્યા પ્રમાણે ચાલવા લાગી......

મમ્મી પાસે મનપસંદ ડિશીશ બનાવવાડાવતી ને......
આજે રસોડામાં કુકર ચમચી નો અવાજ કરતી થય ગ‌ઈ.

સૌથી પહેલાં જમતી ને....‌..
આજે બધાને જમાડીને પછી જમતી થય ગ‌ઈ......

બાઈક પર જ‌ઈને દોસ્તો સાથે ગપ્પાં મારતી ને......
આજે પતિદેવ ની પાછળ બેસતી થઈ ગઈ......

એક એક વસ્તુ માટે જીદ કરીને લેવડાવતી ને
આજે ઘરનો વહિવટ સંભાળતી થય ગ‍ઈ......

બેફામ પૈસા વાપરતી ને.......
આજે એક એક નોટોનો હિસાબ રાખતી થય ગ‌ઈ......

કોઈનું ન સાંભળતી ને.....
બધાનું સાંભળીને હસીને આંસુ છુપાવતી થય ગ‌ઈ......

ઘરની બહાર ન નીકળતી ને.....
આજે શાકના ભાવ તાલ કરાવતી થય ગ‌ઈ.......

નવા નવા ડિઝાઈનર કપડાં પહેરતી ને......
આજે સાડી પહેરતી થય ગ‌ઈ.......

જોઈતી વસ્તુ માટે જીદ કરતી ને.....
આજે જે મળતું તેમાં ખુશ થતી થય ગ‌ઈ........

પુરી દુનિયા બદલાઈ મારી......
મારા સાજન સંગ.......


.......✍️✍️✍️✍️........

Read More

ફીકર તો મને‌ હોય ને તારી.....
દુનિયા છે તું મારી.....

-The Stranger girl....Apexa......

ઈશ્વર નું કેડિટ કાર્ડ પણ તેની જેમ જ જુદુ છે ને.....
તેમાં ભાગ્ય મેળવવાં માટે કર્મો ની જરુર પડે છે.......

બાળપણ કેટલું સારું હતું......
સમજણ જેટલી ઓછી હતી....ને.....
એટલી જીંદગી આસાન હતી....

તું અવેલેબલ તો હતો જ
હંમેશા મારી જીંદગીમાં....પણ....
એકવાર તારા દિલને તો પુછ......
તું અવેલેબલ રહીને પણ
અવેલેબલ હતો મારી સાથે......

Read More

जोडीया तो उपर वाला ही बनाता है!
क्योंकि......उसे मालुम है कि.......
किसके साथ कोन फिट होगा।

જે મળ્યું છે તે બેસ્ટ છે.....
એ તમે નથી જાણતા......પણ આપવા વાળો બખુબી જાણે છે......

મને ઈંતજાર હતો તારા આવવાનો....પણ....
તે તો મને ન આવવાનો ઈંતજાર કરાવી દિધો.....

હું તારાથી દૂર રહીને પણ દુર ન રહી શકી....ને....
તું મારી પાસે રહીને પણ પાસે ન રહી શક્યો........

કયારેક હું ના કહી શકું તો તું સમજી જજે....
ને હું ન સમજી શકું તો તું કહી દેજે......