insta @apurva1729

હરે સંકટ સબ દાસના ઈ પ્રભુ કહાવે,
સંકટ હરે જે ખુદ પ્રભુના એ અપૂર્વ સંકટમોચન જાણ.
#સંકટ

ઘર નહીં કલાકારી કહો મારી,
એક એક ખૂણો દિલથી બનાવ્યો છે.


ક્યાં જિંદગી હતી એટલી કે ઘણું કરું અપૂર્વ,
બસ એક આશિયાનો મારી નિશાનીનો રાખી ગયો છું.

Read More

મોડું થયું વરહ પણ મોજ અટકશે નઈ,
દોથો ભરીને ઠાલવીદે હોય એટલી મોજ.
ખોબો ખુશી મને ખપશે ય નઈ;
કુણા કાળજે થી કાઢી ને કવ છું કઠણ વાત,
ઓણ વટ ઓછો થયો નથી ને પોર ઘટસે ય નઈ.

Read More

હિમ્મત સાથે ઈશ્વર.

ગમશે બધે જ એક શરત છે ઓ જિંદગી,
કરીયે વ્હાલ સૃષ્ટિને સુંદર બનાવીએ.

તારા ન હોવાનું દર્દ શું તું જાણે,
એક તારી હુંફનો આધાર મારુ જીવન હતું આખું.

પછતાઈ શું કરે છે તું આમ હવે,
જીવવા ટેવાય જા તું હવે બીજાને સહારે.

ના દર્દ રાખ દિલમાં ન બોજ રાખ મનમાં,
જે થવાનું હતું એ થયું શાને રોવે હોવી ધ્રુસ્કે ધ્રુસ્કે.
― અપૂર્વ
#હૂંફ

Read More

પ્રીત રીત

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે
– ગની દહીંવાળા

Read More