insta @kalam_pankh

માવઠા જેવી જિંદગી જો વલોણા ખાય,
હરિ તારે આશરે આયખું આખું અપાય.

માવઠાથી ઉગાર તું તારણહાર તું,
ઈશરા આ જગમાં ઉગારનાર બસ તું.

જગ જૂની જણની આ જંજાળ જોને ઇન્દ્રા,
ન આવે તો માવઠું જો વધુ તો લીલો દુકાળ.

-Apurva Oza (કલમપંખ)

Read More

દિલનો રસ્તો લઈ અમે આવી ગયા,
આમ તમારા જીવનમાં અમે પ્રવેશી ગયા.

પજવે છે આમ શાને, અલ્લાહ તું સીધો રહેને,

શું જાેઈએ છે તારે હાજર થઈને કહેને.

-જલન માતરી

રાત