એક સ્મિત  જે હસાવી દે એક આંસુ જે  રોવડાવી દે  એક ઈચ્છા  જે જગાવી દે  એક પ્રીત  જે સમઝી લે  દરેક વાત  જે  જાણી લે  એનું જ નામ છે  "..મિત્રતા.."

ભીની લાગણી નું સુકાઈ ગયેલું સરનામું હાથ લાગ્યું !                                         
આજ ફરી એકવાર એની યાદોનું ધણ હૈયે વાગ્યું !!

@Quote..

Read More

એક ડૂબકી મારી જો, આ આંખમાં ​બધ્ધુ જ છે જેની તને ​પણ ​શોધ છે,

કોરી દેખાતી આ આંખોની ભીતર ઝરણાને હંફાવે ​ને, ​એવા ધોધ છે.

Read More

लफ़्ज़ों की इस अदा को मुहोब्बत
मत समझना हुज़ूर,
हर ईश्क़ लिखने वाले के
💔
महेबूब नही होते।,,,,,

બેઠો છું ઓટલે તારી થોડી યાદો સાથે,
ભુલાઈ ગયેલા એ દર્દો ના થોડા ઘૂંટડા સાથે
થોડી વાતો ,,થોડી યાદો,, અને ચા ના સથવારે,

બેઠો તને ગમવા આ મારી એકલી જિંદગી ના સથવારે,
ભલે આપણે એકમેક ના તો ન થઈ શક્યા,
પણ આ,, ચા,, અને,, શાયરી,, બેઠા છે જરૂર આજે એક સાથે,,,,,,,,,🌹

Read More

मुकम्मल है इबादत और मैं वतन
ईमान रखता हूँ,
वतन के शान की खातिर हथेली पे
जान रखता हूँ !!
क्यु पढ़ते हो मेरी आँखों में नक्शा
पाकिस्तान का ,
मुस्लमान हूँ मैं सच्चा, दिल में
हिंदुस्तान रखता हूँ !!

@Qoute..

Read More

एक दरिया से कर लिया हे
ईश्क़,
ओर हमे तैरना नही आता।

@Quote...

शोर सी हे जिंदगी मेरी,

सुकून सा हे ईश्क़ तेरा।,,

@Khan,,

એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ નહીં,
ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.
બાગ એક જ, સુગંધ એક જ, રંગ એક જ, એ છતાં,
નોખે નોખા ફૂલ ક્યારા એક તું ને એક હું.
રહી જશે બે દોસ્ત સારા એક તું ને એક હું.....,@

@Quote..

Read More

किताब मेरी, पन्ने मेरे
और सोच भी मेरी,
फिर मैंने जो लिखे वो
ख्याल क्यों तेरे।
@Quote..

જીવન ની ..સુગંધ..એજ
માણી શકે
જેમની પાસે.....

....ખીલવા..અને ..ખરવા...ની
ક્ષણો વચ્ચે ...મહેકી ..જવાની
આવડત હોય...

@Quote..