સુવિચાર એપ્લીકેશન ડાઉનલોડ કરો... bit.ly/gujarati_suvichar

પોતાની જાત ને મનાવતા શીખી જજો
સાહેબ
શી ખબર કદાચ કાલે કોઈ ના હોય

સુખ માંગે નોતરુ
ને દુઃખ બારણે ડોકાય! !
કલમ તરસે લખવા ને
વિચાર અળગા થાય. ....

કેટલુ સારુ લાગે કે જેની રાહ જોતા એ પાછુ આવે!!!!!!!!!☺☺☺

વિચાર નહોતો આવ્યો કે હુ એને અત્યારે પણ યાદ હોઈશ....
મારા વિચારો ખોટા નીકળ્યા. ..

તુ મને શીખવી ને કેમ મારા જેવો બની ગયો? ???????

વાંક
થોડોક વાંક મજબૂરી અને તકદીર માં પણ શોધો..
દરેક મળેલ વ્યક્તિ મતલબી નથી હોતી.........

Do not follow the majority,
follow the right way.