Hey, I am on Matrubharti!

જીવનમાં કટલાંક દ્રશ્યો કયારેય ભૂલાતાં નથી તો કેટલાંક દ્રશ્યો વારંવાર યાદ કરવાનું મન થાય છે
#દ્રશ્ય

એ દ્રશ્ય આંખો સામેથી ખસતું નથી - પિતાજીના અંતિમ શ્ર્વાસ ચાલતા હતા અને પિતાજી કહેતા હતા કે બેટા , મારા આશીર્વાદ હંમેશાં તારી સાથે જ છે - મુશ્કેલી આવે તો ગભરાઇશ નહીં , સામનો કરજે...
#દ્રશ્ય

Read More

સ્પર્શ કરીને ચાલાકીથી પાણી જ્યારે વહી જતું હશે
યકીન કરો એ પથ્થરને લાગણી જેવુ્ કંઇક થતુ્ જ હશે
#ચાલાકી

તું ગમે તેટલી ચાલાકી કરી લે તો પણ
મારા દિલની ધડકન બનીને જ રહીશ તું
જ્યાં સુધી ચાલે છે મારા શ્ર્વાસ
મારા જ દિલમાં રહીશ તું !
#ચાલાકી

Read More

એણે એવી તો ચાલાકી કરી કે
ના મને મૌન સમજાયું ના શબ્દો
જાણીતા સબંધો પણ
અજાણ્યા બનીને રહી ગયા ..!
#ચાલાકી

આપણી ખુદની જ રચેલી આ મોસમ છે પ્રિયે
કોઇ ચાલાકી ના કરતી
હું તો વરસતો જ રહીશ
અને તું ભીંજાતી જ રહેશે
કાશ્મીરનો અહેસાસ અહીં જ થશે
#ચાલાકી

Read More

એમ જ ચાલાકીથી નથી બનતી મસ્ત રંગોળી
અલગ અલગ રંગોને ભેદ ભૂલી એક થવું પડે છે ..!
#ચાલાકી

શાને કરે છે પામર મન ચાલાકી ?
તને ખબર છે
ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ
ચાલાકીથી નહીં..!
#ચાલાકી

શાને કરે છે તું સૂર્ય સાથે ચાલાકી
હે તુચ્છ વાદળ !
પળમાં તને ભસ્મ કરવાની
તાકાત ધરાવે છે આ સૂર્ય..!
#ચાલાકી

ચાલાક છે દુનિયા માટે તું પણ ચાલાકી કર
એવું કોણે કહ્યું તને ?
શકુનિની ચાલાકી ક્યાં સુધી ચાલી ?!
અંતે તો મહાભારત હારવું જ પડ્યુંને ?!
#ચાલાકી

Read More