શ્વાસ નો પયૅાય શોધી લાવ તુ , કાં મળવા ની એક ક્ષણ લંબાવ તુ .......કશીશ ....(કશ્મકશ માં) ....

પાગલ ઠંડી સવાર , ગરમ ચા ,
એમાય તારી યાદ ,
એ પણ તારા વગર ......

યાદ આવીશ દરેક ક્ષણ પણ અવાજ નહિ આપુ ;
દરેક શબ્દ તારા માટે લખીશ પણ નામ નહિ લાવુ.
-કશીશ