તારી ગઝલ કેવી કમાલ કરી જાય છે,આ ઈચ્છા ગમે તેટલા ગુસ્સામા હોય તોય હસી જાય છે..

પ્રેમ તો એટલો કરે છે એ મને,
કે...


એનાથી પણ આગળ જોવા માંગે છે મને...
..ઈચ્છા

એણે મને કીધું...
તું મેહનત ચાંદ ને પામવાની કર...
કારણ...
ચાંદ નહિ મળે તો સિતારો તો મળી જ જશે...
...ઈચ્છા...

કોપી તો હું માત્ર તમારી જ કરીશ....

..તમારી ઈચ્છા..
પછી ભલે એ...
તમારા વિચાર , વર્તન કે સ્ટેટસ ની હોય....

Rip

હસવું તો મને પણ બઉ ગમતું...
પણ હવે..
જવાબદારી નો ભાર આવ્યો છે....
....ઈચ્છા

બહું જ અભિમાન હતું મને
મારા પ્રેમ પર..
પણ કેહવાય છે ને અભિમાન તો રાવણનું પણ ઉતારી ગયું તું...
આજે એ પણ જોય લીધું....
.....ઈચ્છા

Read More

તે જ આપી હતી કલમ આ હાથ માં,
એટલે જ આજે
તારી જુદાઈ નું દર્દ...
શબ્દો માં વર્ણવી શકું છું..

...તારી ઈચ્છા

ત્યારે આંખ તારી પણ છલકાય જશે....
જ નામે આજે તું
ઓળખાય છે ને..
જ્યારે મે આપેલા એ નામથી તને કોઈ બોલાવશે ...
....ઈચ્છા

Read More

કેવા અબોલા લીધા છે એમણે..
કે..
સ્ટેટસ મૂકી ને પણ એ
વાત કરી લે છે...

....ઈચ્છા

દુઃખ તો ઘણું છે આ દિલ માં...
પણ સમય જતાં.. નદી ના નીર જેમ રસ્તા કરતા પણ આવડે છે...

ઈચ્છા...