hello i am on matrubharti.. મારી રચનાઓ, poem તથા વાર્તાઓ ગુજરાતી અને હિન્દી માં છે જે મારી પોતાની લખેલી છે એની નકલ કે copy paste કરવી કાયદાકીય ગુનો ગણાશે... કૃપા કરી કોઈએ આ રચના ની કોપી ના કરવી

ક્યારેક એવા સંબંધનો અંત પણ અત્યંત જરૂરી છે, જે સંબંધમાં જીવવા માટે પણ તમારે હજારો વખત મરવું પડે.



આશકા શુકલ "ટીની"

Read More

ક્યારેક એવા સંબંધનો અંત પણ અત્યંત જરૂરી છે, જે સંબંધમાં જીવવા માટે પણ તમારે હજારો વખત મરવું પડે.

આશકા શુકલ "ટીની"

Read More

यदि आपके जीवन की बागडोर कोई और अपने हाथों में ले लें, और आपके जीवन को उसके मुताबिक चलाने की कोशिश करे तो उन्हें रोक दें।
क्योंकि यह अधिकार सिर्फ आपके ईश्वर का और आपका का है।

आशका शुकल "टिनी"

Read More

ना मौसम का करू इंतज़ार सांवरे,
ना कोई करुँ फ़रियाद।
हो जाऊँ मगन तुजमें ही बावरे,
हर वक़्त बस तेरी याद।

आशका शुकल "टिनी"

Read More

ख़ामोश से कुछ अल्फाज़ मेरे,
जमे हुए से कुछ एहसास मेरे।
सावन के आने का इंतजार नहीं उसको,
बह जाते हैं बेवजह ये अश्क़ मेरे।

आशका शुकल "टिनी"

Read More

કાલથી શરૂ થઇ રહી છે એક રોમાંચક પ્રેમ કથા..

#નિષ્ક્રિય

એ બોલતી, ધબકતી લાગણીઓ આજે નિષ્ક્રિય થઇ ગઈ છે, જે ક્યારેક તને જોઈનેજ ઉછરવા લાગી હતી...
હવે એ નિર્જીવને જીવંત કરવાનો કોઈ ઉપાય બતાવી દે,
તારા હાસ્ય થી એ સુતેલી લાગણીઓને ફરીથી જગાડી દે.

Read More

#ભૂતકાળ

ભૂતકાળનાં સૂતેલાં શમણાંઓમાં,
ઢળતી આ સાંજને એકાંત આપી જુઓ,
રોજ આથમતા સુરજ સાથે એ પણ ડૂબી જશે.

#ભૂતકાળ

આજે ફરી તારી યાદોનાં પૂર આવતા જણાય છે,
ભૂતકાળની સ્મૃતિઓમાં ઝાંઝવાનાં નીર દેખાય છે.