Hey, I am on Matrubharti!

બાળપણના નેહને વિસારવો દોહ્યલો છે.
#વીસરવું

"દિલનો દર્પણ તારો આ ચહેરો,કશુ ના રહે અજાણ્યું વાંચતા આવડે જો ચહેરો"
#ચહેરો

"મનની અંદર ઘડાયેલી આકૃતિ તમારી પ્રકૃતિનું ઘડતર કરે છે."સારું વિચારો સજ્જન બનો."
#આકૃત્તિ

"વિનોદી રહી જીવન પર્યંત સુખને માણો, અપેક્ષાઓનો અંત નથી,છે તેને માણો અને આજીવન વિનોદી રહી જીવનને સ્વર્ગમય બનાવો.
"હસે તેનું જીવન સ્વર્ગમાં વસે"
#વિનોદી

Read More

"મનને મારીને જીવાયેલા જીવનનો કો સાર ન હોય"
#સાર

"વિધિના ખેલ વિવિધ,જીવન બિચારું શુ કરે."

#વિવિધ

"વિધિના ખેલ વિવિધ,જિંદગી બિચારી શુ કરે?"