×

આપો પ્રેમ કે પછી પસ્તાવો શું ફરક પડે, હસતા રહેવાનો અમે નિયમ રાખ્યો છે....@win*

અમી છાંટણાની વાત હતી ત્યાં
તું અનરાધાર વરસ્યો,
કોણ જાણે તુંય હોઈશ
કેટલા યુગોથી તરસ્યો..!!

,🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️
જય જય ગરવી ગુજરાત

Read More